યોગર્ટ કોકટેલ

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
Vadodara

#એનિવર્સરી
#week4
#ડેઝટૅ્સ/સ્વીટ્સ

યોગર્ટ કોકટેલ

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#એનિવર્સરી
#week4
#ડેઝટૅ્સ/સ્વીટ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 1/2 કપક્રીમ
  2. 1/2 કપદહીં
  3. 1 ચમચીવેનીલા ઍસેન્સ
  4. 2 ચમચીરુહ અફજા
  5. 1 ચમચીમધ
  6. 2 ચમચીપિસ્તાં
  7. 1કેળું
  8. 1એપલ
  9. 2ચિકું
  10. 1/2વાટકી દ્રાક્ષ
  11. 2સંતરા

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક બાઉલ માં ક્રીમ લઈ લો તેને 2થી 5 મિનિટ સુધી વ્હિપ કરી લો.

  2. 2

    હવે તેમાં દહીં અને વેનીલા ઍસેન્સ ઉમેરી ફરી મિક્સ કરી ફેટી લો.

  3. 3

    એકદમ ક્રીમી ટેકસર આવે એવું કરવું. હવે બધા ફ્રૂટ ઝીણા કટ કરી લો.

  4. 4

    હવે એક ગ્લાસ માં પેહલા રુહ અફજા એડ કરી લો. પછી ફ્રૂટસ એડ કરો હવે તૈયાર કરેલું દહી ક્રીમ નું લેયર એડ કરો.

  5. 5

    હવે આની ઉપર મધ 1 ચમચી એડ કરી લો. આ જ રીતે બધા ફ્રૂટસ અને ક્રીમ નું લેયર તૈયાર કરી લો ઉપર પિસ્તાં થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mitu Makwana (Falguni)
પર
Vadodara
I love cooking 🤩 #My_kitchen_my_own_recipes 😎😎༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻ Զเधे Զเधे શ્રી કૃષ્ણઃ શરણં મમ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes