વઢવાણી રાયતા મરચાં (Vadhvani Raita Marcha Recipe In Gujarati)

Bharati Lakhataria @cook_26123984
#WP
#વિન્ટર અથાણું રેસીપી
#cookpadindia
#cookpadgujarati
વઢવાણી રાયતા મરચાં (Vadhvani Raita Marcha Recipe In Gujarati)
#WP
#વિન્ટર અથાણું રેસીપી
#cookpadindia
#cookpadgujarati
રાંધવાની સૂચનાઓ
- 1
મરચાને ધોઈને કોરા કરી લો અને પછી કોટનના કપડાં મા સુકાવા મૂકો.
- 2
મીઠું ને હળદર મીક્ષ કરીને મરચામાં કાપા કરીને ભરી દો.બીજા દિવસે ઝારમા કાઢી લો. પછી બે કલાક સૂકાવા મૂકો.
- 3
એક પેનમાં સરસીયુ ગરમ કરવા મૂકો.તે ઠરે પછી તેમાં રાઇના કુરીયા, લીબુનો રસ, મીઠું, હળદર, હીંગ ઉમેરો અને પછી બરાબર મીક્ષ કરો તેમાં સૂકવેલા મરચાં નીતારીને ઉમેરો. પછી બરાબર મીક્ષ કરીને બોટલમાં
ભરી લો. આ મરચાં આખું વર્ષ સારા રહે છે. - 4
તો તૈયાર છે આપણા રાયતા મરચાંનું
અથાણું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વઢવાણી રાયતા મરચાં (Vadhvani Raita Marcha Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
વઢવાણી મરચાં નું અથાણું (Vadhvani Marcha Athanu Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ - Week 1 મરચાંનું અથાણું -વઢવાણી મરચા Juliben Dave -
આથેલા મરચાં (Athela Marcha Recipe In Gujarati)
#WPવિન્ટર સ્પેશ્યલ અથાણું ----- આથેલા મરચાં , ગુજરાતી ઓ નું ફેવરેટ.#favourite author @pinal_patel Bina Samir Telivala -
-
-
વઢવાણી ઈન્સ્ટન્ટ મરચા (Vadhvani Instant Marcha Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM1 #Hathimasala#week1 Sneha Patel -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
રાયતા મરચાં બધા જ બનાવતા હોય છેબધા ની અલગ અલગ રીતે બને છેમે પણ અલગ રીતે જ બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમારે સાસરે આ જ રીતે બને છેખુબ જ ટેસ્ટી લાગશેતમે આ રીતે જરૂર ટા્ઈ કરજો#EB#week11#RC4#greenrecipies#week4 chef Nidhi Bole -
-
રાયતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WP રાયતા મરચા / આથેલા મરચા Sneha Patel -
-
-
વઢવાણી રાઈતાં મરચા (Vadhvani Raita Marcha Recipe In Gujarati)
#WP#greenchillipickle#pickle#aathelamarcha#marchanuathanu#raitamarcha Mamta Pandya -
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe In Gujarati)
મરચાં બધા જ સ્વરૂપ માં સારા લાગે છે કાચા , તરેલા , આથેલા રાયતા, મરચાં નો ગોળ વાળો સંભારો , લોટ વાળા મરચાં , મરચાં ના ભજીયા .અમારા ઘરમાં બધાને મરચાં બહું જ ભાવે.એટલે મેં આજે રાયતા મરચાં બનાવ્યા. Sonal Modha -
-
-
-
ઇન્સ્ટન્ટ રાયતા મરચા (Instant Raita Marcha Recipe In Gujarati)
#WP#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)
#KS2વઢવાણી મરચાં અત્યારે શિયાળામાં ખૂબ જ સરસ મળતા હોય છે અને એનું અથાણું સ્વાદિષ્ટ લાગે છે તેમજ આ અથાણાંને બનાવવું ખૂબ જ સરળ છે. Hetal Siddhpura -
રાયતા મરચાં (Raita Marcha recipe in Gujarati)
#EB#RC4#week11#cookpadgujarati#cookpadindia રાયતા મરચાં એક ગુજરાતી અથાણું છે. આ મરચાનું અથાણું બનાવવું ખૂબ જ સરળ છે. આ અથાણું ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે. આ અથાણું લીલા મરચાં, રાયના કુરિયા, લીંબુનો રસ અને મીઠા નો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. આ અથાણું બારે મહીના સુધી સરળતાથી સાચવી શકાય છે. રાયતાં મરચાં બનાવવા માટે લીલા કે લાલ મરચાનો ઉપયોગ કરી શકાય છે. Asmita Rupani -
રાયતા મરચા(raita marcha recipe in gujarati)
#સાતમ આપણે સાતમ માટે બધી જ રસોઈ બનાવતા હોય છે પણ જ્યારે અથાણાં વગરએવું લાગે કે કાંઈક ઘટે છે અને કહેવત છે ને કે એ ગોળ વગર મોળો કંસાર એમ ગુજરાતી અથાણાં વગર સુનો સંસાર .ગુજરાતી માટે તો ડીશ માં જમવા ના પહેલા અથાણું પીરસાય છે એટલે સાતમ માટેની બેસ્ટ રેસીપી રાયતા મરચા Kalyani Komal -
-
રાઈતા મરચા જૈન (Raita Marcha Jain Recipe In Gujarati)
#WP#RAITA_MARCHA#PICKLE#CHILI#LEMON#SIDEDISH#WINTER#STORAGE#COOKPADINDIA#COOKPADGUJARATI Shweta Shah -
વઢવાણી રાયતા મરચા નું અથાણું (Vadhvani Raita Marcha Athanu Recipe In Gujarati)
#WP#cookpadindia Rekha Vora -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16732512
ટિપ્પણીઓ