રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 1.5બાઉલ ખમણેલા ગાજર
  2. 200 ગ્રામકન્ડેન્સ્ડ મિલ્ક
  3. 1 વાટકીકાજુ ની કતરણ
  4. 1 વાટકીબદામ ની કતરણ
  5. 3 ચમચીએલચીનો ભૂકો
  6. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોયામાં ઘી લઈ તેમાં ગાજર ને ઉમેરી સાંતળી લેવા. 5 થી 7 મિનિટ હલાવવું. ત્યારબાદ 7 થી 8 મિનિટ ઢાંકી રાખવું. વચ્ચે હલાવતા રહેવું.

  2. 2

    ગાજર પોચા થાય એટલે તેમાં કન્ડેસ્ન્ડ મિલ્ક ઉમેરી સતત હલાવતા રહેવું. હલવો ઘટ્ટ થાય એટલે એલચીનો ભૂકો, બદામ કાજુ ની કતરણ ઉમેરી મિક્સ કરવું. ગેસ બંધ કરી હલવા ને ઠંડો થાય એટલે બદામ અને કાજુ ની કતરણ વડે ગાર્નિશ કરી સર્વ કરવો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Mauli Mankad
Mauli Mankad @cook_27161877
પર
JAMNAGAR

Similar Recipes