ગાજર નો હલવો (Gajar Halwa recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ને ધોઈ ને સાફ કરી લો અને કોરા કરી ને છીણી લો.. એક નોનસ્ટિક કડાઈમાં બે ચમચી ઘી નાખીને તેમાં ગાજર નુ છીણ ઉમેરી ને મિક્સ કરી લો અને બે મિનિટ માટે સાંતળો.. પછી તેમાં દુધ ઉમેરો અને ધીમે તાપે ચઢવા દો..
- 2
હવે તેમાં ચડી જાય એટલે.. લચકા પડતું થાય એટલે તેમાં ખાંડ નાખી નેં બરાબર મિક્સ કરો.. ખાંડ નું પાણી બળી જાય એટલે તેમાં ઈલાયચી નો પાઉડર નાખો અને કાજુ અને બદામ ની કતરણ ભભરાવી દો..
- 3
એક ડીશ માં કાઢી હાર્ટ શેઈપ માં સજાવી સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#MA મારાં મમ્મી ના હાથ નો હલવો અમને બધાને ખૂબ જ ભાવે છે, આજ મેં પણ તેમજ બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Bhavna Lodhiya -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#JWC1શિયાળામાં ગાજર ખુબ જ સરસ મળે છે,એનો હલવો ખુબજ સ્વાદિષ્ટ બને છે Pinal Patel -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#FFC4#week4#food festival#cookpad gujarati kailashben Dhirajkumar Parmar -
-
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળો શરૂ થાય એટલે ગાજર ખાવા ની મજા પડે,ગાજર નું સલાડ,સંભાર, હલવો બનાવા નું મન થાય, અહીં ગાજર ના હલવા ની રેસિપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
-
-
-
-
-
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
ગાજર નો હલવો મને બહુ જ ભાવે છે, તમને ભાવે છે... Velisha Dalwadi -
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#GA4 #Week3ગાજર માં થી વિટામિન એ સારા એવા પ્રમાણમાં મળી રહે છે. મારા પતિ ને ગાજર નો હલવો ખૂબ ભાવે છે. આ હલવો હું મારી મોટી બહેન પાસે થી શીખી છું. Urvee Sodha -
ગાજર નો હલવો (Gajar Halwa in Cooker recipe in gujarati)
શિયાળા માં ફ્રેશ ગાજર મળે. ગાજર નો હલવો બનાવાની પણ મજા આવે. Richa Shahpatel -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14587868
ટિપ્પણીઓ (7)