ચટપટી મખના ભેળ (Chatpati Makhana Bhel Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ
4 સવિઁગ
  1. 4 ચમચીઘી
  2. 200 ગ્રામમખના
  3. ચપટીહળદર
  4. ચપટીલાલ મરચુ
  5. ચપટીઆમચૂર પાઉડર
  6. ચપટીચાટ મસાલો
  7. ચપટીસોલ્ટ
  8. જરુર મુજબ સ્વીટ ચટપી
  9. જરુર મુજબ તીખી ચટણી
  10. કોથમીર
  11. થોડાકટ કરેલ લીલા મરચા
  12. દાડમ
  13. ઝીણી સેવ
  14. 1/2 કપરોસ્ટેડ પિનટ
  15. 1 નંગકટ કરેલ કાકડી
  16. 2કટ કરેલ ટામેટા
  17. 2કટ કરેલ કાંદા

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પેન મા મખના ને શેકી લો ત્યાર બાદ ઘી મુકી ફરી શેકો હવે તેમા બધા મસાલા કરો ત્યાર બાદ એક મોટા વાસણ મા બધુ એડ કરી દો

  2. 2

    હવે તેમા બન્ને ચટણી નાખી ફટાફટ મિક્સ કરી દો ઉપર થી સેવ દાડમ કોથમીર પિનટ નાખી દો

  3. 3

    તો તૈયાર છે ઈન્સ્ટન્ટ ચટપટી મખના ભેળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes