ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Varsha Bhatt
Varsha Bhatt @vrundabhatt
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૫૦૦ ગ્રામ ગાજર
  2. ૨ કપદૂધ
  3. ૩૦૦ ગ્રામ ખાંડ
  4. કાજુ બદામ પિસ્તા
  5. ૧ ચમચીઇલાયચી પાઉડર
  6. ૫૦ ગ્રામ માવો
  7. ૧ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સારાં મોટા ગાજર લો તેને ધોઈ છીણી લો.

  2. 2

    હવે એક નોનસ્ટિક કડાઈમાં ઘી મૂકી ગાજરના છીણને સાંતળો.

  3. 3

    હવે તેમાં દૂધ નાખી કાજુ બદામ પિસ્તા નાખી મિડિયમ તાપે રાખો.

  4. 4

    હવે દૂધ બધું બળી જાય પછી તેમાં ખાંડ નાખી હલાવો.

  5. 5

    ખાંડનું પાણી બળી જાય પછી માવો નાખી સરખી રીતે મિક્સ કરો.

  6. 6

    છેલ્લે ઇલાયચી પાઉડર નાખી હલાવો સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Bhatt
Varsha Bhatt @vrundabhatt
પર

Similar Recipes