રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર છીણી લેવા, ત્યાર બાદ ધોઈ અને બાફવા મૂકવા, બાફવામાં બે કૂકરમાં બે વિશાલ લગાવવી, ત્યારબાદ કુકર ઠરે ત્યાં સુધી રાહ જોવી, ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી દેવી અને ખાંડનું પાણી બળે ત્યાં સુધી હલાવતા રહેવું.
- 2
ખાંડનું પાણી બળે ત્યારબાદ તેમાં એક ગ્લાસ દૂધ ઉમેરો, દૂધ મળે ત્યાં સુધી હલાવતા રહેવું, ત્યારબાદ તેમાં માવો ઉમેરો માવો છીણીને નાંખવો,
- 3
ત્યારબાદ તેમાં બધા ડ્રાયફ્રુટ ઉમેરો, ગાર્નિશીંગ માટે થોડા ડ્રાય ફુટ અલગ રાખવા, થોડીવાર પકાવો, હવે આપણો હલવો તૈયાર છે સર્વિંગ પ્લેટમાં સર્વ કરવા માટે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઇન્સ્ટન્ટ ગાજરનો હલવો
Instant ગાજરનો હલવો કુકરમાં 25થી 30 મિનિટમાં તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Kalika Raval -
-
ગાજરનો હલવો
#RB19#week19#My recipe eBookગાજરનાં હલવા ની રેસીપી મારા પપ્પા ને ડેડીરેટ કરી છે. તેઓ શિયાળામાં મળતા સરસ ગાજર ખરીદી ને લાવવાથી હલવો બને ત્યાં સુધી ની મમ્મી ને અપાતી સૂચનાઓ આજે પણ યાદ છે.ધીમા તાપે દૂધમાં ઉકળવા દેવું જ્યાં સુધી દૂધનો ભાગ બળી ન જાય ત્યાં સુધી. પછી ઘી નાંખી શેકવા થી હલવો બહાર પણ ૧૫ દિવસ સુધી બગડતો કે ચીકણો થતો નથી. અને ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
-
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળામાં મસ્ત ગાજર આવે ત્યારે આ હલવો બનાવવની, ખાવાની ને ખવડાવવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#RC3#Cookpadindia#Cookpadgujaratiશિયાળામાં ગાજર એકદમ સરસ લાલ મળે છે. આ સિઝનમાં અમારે ત્યાં અવારનવાર ગાજરનો હલવો બનાવીએ.આ હલવો 6-7 દિવસ ફ્રીઝમાં સરસ રહે છે. તમે પણ ચોક્કસ બનાવજો... Jigna Vaghela -
-
ગાજરનો હલવો( Carrot Halvo Recipe in Gujarati
#GA4#Week3#Carrot ગાજરનો હલવો એક એવી સ્વિટ ડીસ છે જે નાના-મોટા સૌને પ્રિય હોય Krishna Vaghela -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
માવા વગરનો ડ્રાયફ્રૂટ ગાજરનો હલવો
#RB5 #week5 #Post5 #MDCલાલ ગાજરનો હલવો મારો ખૂબ જ અતિપ્રિય અને મારા સન નો પણ ખૂબ જ પ્રિય વાનગી અને મારી મનપસંદ એટલે કે મારી આ વાનગી મારી મમ્મી બનાવતી મારા માટે અને હુ બનાવ મારા દીકરા માટે એટલે આ વાનગી મધસઁડે સ્પેશિયલ વાનગી કહી શકાય અને મમ્મી રેસીપી પણ કહી શકાય Nidhi Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11563057
ટિપ્પણીઓ