આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)

Avani Parmar @cook_23168717
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા માં બધી સામગ્રી એડ કરી મીડીયમ કણક બાંધી લો. તેને 30 મિનિટ સુધી ઢાંકી ને રાખો.
- 2
વટાણા ને ખાંડ એડ કરી બોઈલ કરો.બટાકા ને 4-5 સીટી વગાડી બાફી લો.
- 3
પેન માં તેલ મૂકી તજ, લવિંગ એડ કરી આદુ મરચા ની પેસ્ટ એડ કરી શાંતળી લો, હળદર એડ કરી મિક્સ કરો. હવે મેશ કરેલા બટાકા,વટાણા એડ કરી મીઠું,લાલ મરચું,ધાણાજિરુ એડ કરી મિક્સ કરો.લીંબુ નો રસ, ખાંડ એડ કરો છેલ્લે ક્સુરિ મેથી એડ કરી મિક્સ કરો.
- 4
હવે કણક માંથી મોટો લુઓ લઈ રોટલી વણી લો.હવે વચ્ચે થી કટ કરી એક સાઈડ ઉપર પાણી લગાવી ને સમોસા નો શેપ આપો.હવે તેમાં સ્ટફિનગ એડ કરી કિનારી ઉપર પાણી લગાવી ને સરખું પેક કરો.
- 5
તેને ધીમી આન્ચ ઉપર તેલ માં ફ્રાય કરો.
- 6
રેડી છે આલુ મટર સમોસા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
શિયાળામાં ખૂબ જ વપરાતા વટાણા અને એવા વટાણાની ઉપયોગી એવી વાનગી છે સમોસા khush vithlani -
-
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
#FFC5ગુજરાતીઓ નાસ્તા ના શોખીન એટલે અવારનવાર breakfast તેમજ ડિનર માટે સમોસા ખમણ ઢોકળા દાબેલી વગેરે બનાવતા જ હોય છે.સમોસા ઘણા પ્રકારના બનાવવામાં આવે છે જેમકે ડુંગળીવાળા સૂકામસાલા ના સમોસા,આલુ મટર ના સમોસા, પટ્ટી સમોસા, ચાઇનીઝ ,પંજાબી એમ ઘણા પ્રકારના સમોસા બનાવવામાં આવે છે આજે મેં મટર સમોસા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
-
-
-
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Falguni Shah -
-
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
સમોસા એક એવું ફરસાણ છે જે ધણી બધી વેરાઇટી માં બને છે અને બધા ને બહુજ પસંદ છે. મટર સમોસા ઉત્તર ભારત નું ફેમસ ફરસાણ છે, જે મેં બનાવાની ટ્રાય કરી છે.#FFC5 Bina Samir Telivala -
-
-
-
-
આલુ મટર મીની સમોસા (Aloo Matar Mini Samosa Recipe In Gujarati)
#FFC5#week5#ફૂડફેસ્ટિવલ#આલુમટરસમોસા#CookpadIndia#Cookpadgujarati#Cookpad#Cooksnapchallengeઆલુ મટર મીની સમોસા Manisha Sampat -
-
-
-
-
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#WEEK1 Vaishali Vora -
-
ચીઝ આલુ મટર સમોસા (Cheese Aloo Matar Samosa Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે બાળકોને મોઢામાં જોઈને પાણી આવી જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. Falguni Shah -
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2 આ સેન્ડવીચ માં બટાકા ની સાથે વટાણા નો સ્વાદ ખુબ સરસ આવે છે વડી સરળતાથી બની જાય છે અને બધા ને ભાવે છે. Varsha Dave -
આલુ મટર પટ્ટી સમોસા(Aloo Matar Patti Samosa Recipe In Gujarati)
#KS6 પટ્ટી સમોસા એ એક મસાલો ભરેલું ફરસાણ છે. તેમાં હંમેશા મૈંદા નો લોટ યુઝ કરવામાં આવે છે. તેમાં અજમો વાપરવો જોઈએ જેથી પચવામાં હલકું બને છે. તેનો આકાર અને કદ સ્થળે સ્થળે બદલાય છે. પોલાણ માં મસાલો ભરીને બનાવાય છે. પટ્ટી સમોસા એકદમ ક્રિસ્પી બને છે. અહીં બટાકા અને વટાણા નો ઉપયોગ કર્યો છે. જેને અમારા ઘરમાં દરેક ને ખૂબ જ પસંદ છે. Bina Mithani -
-
-
-
આલુ મટર સ્ટફ્ડ સમોસા પરાઠા (Aloo Matar Stuffed Samosa Paratha Recipe In Gujarati)
આલુ મટર સ્ટફ્ડ સમોસા પરાઠા#MBR6 #Week6 #માયબેસ્ટરેસીપીસઓફ2022#WPR #સ્ટફ્ડપરાઠા #સ્ટફ્ડસમોસાપરાઠા#વીન્ટર_સ્પેશિયલ #આલુમટર #વટાણાબટેટા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઘણી બધી વેરાયટી નાં સ્ટફ્ડ પરોઠા બનતા હોય છે. લીલા તાજા વટાણા હમણાં શિયાળા માં ખૂબજ મળે છે. તો આજે મેં સમોસા પરોઠા બનાવ્યા. સ્વાદ સમોસા નો અને સ્વરૂપ પરોઠા નું .. 2 ઈન 1... ફરક માત્ર એક જ - સમોસા તળવા નાં અને પરોઠા શેકવા નાં ... ખાવાનો આનંદ ચા, ચટણી અને સોસ સાથે માણો. Manisha Sampat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16744740
ટિપ્પણીઓ (13)