મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં નો લોટ માં મીઠું સ્વાદાનુસાર નાખી તેલ નું મોણ નાખી લોટ બાંધી લો
- 2
વટાણા ને મિક્સરમાં ક્રશ કરી લઈ કઢાઈમાં નાખી કોથમીર સમારેલી અને કોપરા છીણેલું નાખી હલાવી લો
- 3
મીઠું સ્વાદાનુસાર આદું મરચા ની પેસ્ટ લીંબુનો રસ અને ખાંડ નાખી હલાવી લો
- 4
લોટ માંથી પૂરી વણી વટાણા નું મીકસર ભરી સમોસા નો શેપ આપવા
- 5
તેલ ગરમ કરી તેમાં તળી લેવા
- 6
ચટણી અને સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
આલુ મટર મીની સમોસા (Aloo Matar Mini Samosa Recipe In Gujarati)
#FFC5#week5#ફૂડફેસ્ટિવલ#આલુમટરસમોસા#CookpadIndia#Cookpadgujarati#Cookpad#Cooksnapchallengeઆલુ મટર મીની સમોસા Manisha Sampat -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝી પનીર મટર સમોસા (Cheesy Paneer Matar Samosa Recipe In Gujarati)
#FFC5#Week5#WDC#cookpadindia#cookpadgujarati#મટર#samosa#paneer Keshma Raichura -
-
-
-
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
બઘા ના ફેવરીટ #cookpadgujarati #cookpadindia #farsan #FFC5 #મટરસમોસા #સમોસા #samosa #muttersamosa #greensamosa Bela Doshi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16032887
ટિપ્પણીઓ