રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં સૌપ્રથમ મમરા ને શેકી લો. હવે એક મોટી કઢાઈમાં ઘી મૂકી તેમાં ગોળ ઉમેરી પાયો કરો. ગોળ બ્રાઉન કલર થાય એટલે તેમાં મમરા નાખી બરાબર મિક્સ કરી લો.
- 2
હવે હથેળી ઉપર પાણી લઈ બનાવેલા મિશ્રણ નાના નાના ગોળ લાડુ વાળી લો. તૈયાર છે મમરા ના લાડુ.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)
#USસ્વાદ અનેરો અને પતંગ ને છૂટો દોર આપે તેવો મમરા નો લાડુ. Kirtana Pathak -
-
મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)
#US#cookpad_gujarati#cookpadindiaમમરા ના લાડુ જે મુરમુરા લડડું, મમરા ની ચીક્કી, પૂરી ઉર્નડાઈ વગેરે નામ થી પણ ઓળખાય છે એ મમરા અને ગોળ થી બને છે અને લગભગ પૂરા ભારત માં ,ખાસ કરી ને મકરસંક્રાંતિ ના તહેવાર દરમ્યાન બીજી ચીક્કી સાથે mamra ladoo/ puffed rice balls ખવાય છે. Deepa Rupani -
-
-
મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)
મકરસંક્રાંતિના પર્વ ની બધા ના ઘરે ખાસ બને Kamini Patel -
મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)
#GA4#Week15પરફેટ માપ સાથે આ મમરા ના લાડુ બજાર કરતાં પણ ઘણા સસ્તા અને ચોખા લાડુ ઘરે બની શકે છે જે બાળકોને અતિ પ્રિય છે. Komal Batavia -
-
-
-
-
તલ મમરા નાં લાડુ (Til Mamara Ladoo Recipe In Gujarati)
#US #ઊત્તરાયણ_સ્પેશિયલ #મકરસંક્રાંતી#તલ #મમરા #ચીક્કી #ગોળ#તલમમરાનાંલાડુ #તલમમરાનીચીક્કી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeકાય...પો છે... ઊતરાયણ આવી ને પતંગ ની કાપા કાપી ચાલી. આપણાં ગુજરાતીઓ માટે મકરસંક્રાંતી નો તહેવાર એટલે પતંગ અને ચીક્કી. Manisha Sampat -
-
-
-
-
મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)
#MBR7Week7#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16747936
ટિપ્પણીઓ (6)