સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

Prachi desai
Prachi desai @prachidesaI444

સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ સાબુદાણા
  2. જરૂર મુજબ પાણી
  3. 2 નંગલીલા મરચા બારીક સમારેલા
  4. 3-4 નંગલીમડાના પાન
  5. 3 ચમચીતેલ
  6. 1/4 ચમચીહિંગ
  7. 1/4 ચમચીજીરૂ
  8. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  9. 2 ચમચીલીંબુનો રસ
  10. 1/2 ચમચીખાંડ
  11. સ્વાદ મુજબ મીઠું
  12. ગાર્નીશિંગ માટે બારીક સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સાબુદાણાને ત્રણથી ચાર કલાક માટે પલાળીને રાખો

  2. 2

    ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં હિંગ જીરું લીલા મરચા લીમડાના પાન તતડે પછી તેમાં પલાળેલા સાબુદાણા લાલ મરચું પાઉડર મીઠું લીંબુનો રસ અને ખાંડ નાખી બરાબર મિક્સ કરી બે મિનિટ માટે થવા દો

  3. 3

    ' સર્વિંગ બાઉલમાં લઈને ઉપરથી કોથમીરથી ગાર્નિશિંગ કરો આ ખીચડી બહુ મસ્ત લાગે છે

  4. 4

    તો હવે આપણી ટેસ્ટી ગરમાગરમ સાબુદાણાની ખીચડી બનીને તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Prachi desai
Prachi desai @prachidesaI444
પર

ટિપ્પણીઓ

Similar Recipes