ઘટકો

25 મિનિટ
3 વ્યક્તિ
  1. પેકેટ નૂડલ્સ
  2. બાફવા માટે પાણી
  3. ૧ ચમચીતેલ નૂડલ્સ છૂટા કરવા માટે
  4. ૧/૨ નંગ ગ્રીન કેપ્સિકમ
  5. ૧ નંગ યલો બેલ પેપર
  6. ૧ નંગરેડ બેલ પેપર
  7. ટૂકડો આદુ બારીક ચોપ કરેલ
  8. ૧૦૦ ગ્રામ કોબીજ
  9. ૧ નંગગાજર
  10. ૩ નંગલીલી ડુંગળી સમારેલી
  11. કળી લીલુ લસણ ચોપ કરેલ
  12. ૨ નંગસૂકી ડુંગળી
  13. ચમચો તેલ
  14. ૨ ચમચીસોયા સોસ
  15. ૨ ચમચીગ્રીન ચીલી સોસ
  16. ૨ ચમચીરેડ ચીલી સૉસ
  17. ૨ ચમચા ટોમેટો કેચઅપ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ નૂડલ્સ ને પાણી મા બાફી લો.બફાઈ જાય એટલે ઠંડુ પાણી ઉમેરી ને તેલ લગાવી લો.એટલે નૂડલ્સ ચોટે નહી.

  2. 2

    બધા વેજીટેબલ લાબા સમારી લો.હવે તેલ ગરમ કરી લસણ,ડુંગળી સાતળો.

  3. 3

    હવે મીઠું ઉમેરી પેલા કોબીજ, ગાજર ઉમેરી સાતળો, સહેજ ચડે એટલે નૂડલ્સ મસાલો,બધા કેપ્સિકમ ઉમેરી સૉસ ઉમેરો. પછી ટોમેટો કેચઅપ ઉમેરો.

  4. 4

    હવે પ્રોપર મિક્સ કરી નૂડલ્સ ને થોડા ઉમેરી હલાવી પાછા થોડા ઉમેરી હલવો. જેથી બધા વેજીટેબલ સાથે નૂડલ્સ બરાબર મિક્સ થાય.તૈયાર છે હક્કા નૂડલ્સ...

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes