અપરાજીતા લેમોનેડ

Kajal Solanki
Kajal Solanki @kajal_06
શેર કરો

ઘટકો

10 મિનિટ
5 લોકો માટે
  1. 15-20 નંગઅપરાજીતાના ફુલ
  2. 5 ચમચીમધ
  3. અડધા લીંબુનો રસ
  4. 1/2 ચમચી ચાટ મસાલા
  5. ચપટીમરીનો પાઉડર
  6. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ અપરાજીતા ના ફૂલને 1 વાટકી ગરમ પાણીમાં બધા જ ફૂલને પલાળી લેવા ત્યારબાદ તેને ક્રશ કરી લેવા

  2. 2

    હવે તેમાં ચાર ગ્લાસ પાણી અને ઉપરની બધી જ વસ્તુ મિક્સ કરી ફરી એકવાર ગ્રાઇન્ડ કરી લેવું

  3. 3

    આઈસ નાખી એકદમ ચિલ્ડ બનાવી સર્વ કરો એકદમ આકર્ષક કલર આવી જશે અને ટેસ્ટ પણ સુંદર લાગશે તૈયાર છે અપરાજીતા લેમોનેડ 🍋💦

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Solanki
Kajal Solanki @kajal_06
પર

Similar Recipes