પેપર ઢોસા (Paper Dosa Recipe In Gujarati)

Fataniyashipa
Fataniyashipa @fataniyashilpa

પેપર ઢોસા (Paper Dosa Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 લોકો માટે
  1. 1નાની તપેલી ચોખા,અડદ ની દાળ,મેથી દાણા નું ખીરું
  2. 1 ચમચીતેલ
  3. ચપટીધાણાજીરું
  4. ચટણી જરૂર મુજબ
  5. કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈ માં ઢોસા ના ખીરું જરૂર પ્રમાણે લઈ ફેલાવી દો

  2. 2

    ઢોસા ની ફરતે તેલ ચોપડવું

  3. 3

    ઢોસા ની અંદર ચટણી ધાણાજીરું છાંટો અને કોથમીર લગાવો

  4. 4

    અને ઢોસા ને રોલ વાળો અને આગળ પાછળ થોડી વાર શેકવો

  5. 5

    પ્લેટ માં ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Fataniyashipa
Fataniyashipa @fataniyashilpa
પર

ટિપ્પણીઓ

Similar Recipes