તુલસી આદુનો ઉકાળો (Tulsi Ginger Ukalo Recipe In Gujarati)

Tejal Vaidya
Tejal Vaidya @tejalvaidya

શિયાળામાં દરેકના ઘરમાં કોઇ એક જણને તો શરદી કફ હોય જ છે. એવા સમયે આ ગરમા ગરમ ઉકાળો 1/2 1/2 કપ દિવસમા ત્રણ વાર પીવામાં આવે તો બે દિવસ માં શરદી ગાયબ.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૧૫,૨૦ તુસસીના પાન
  2. મોટો ટુકડો આદુ
  3. ૧ ચમચીમરી
  4. ૧/૨ ચમચીઅજમો
  5. ૧/૨ ચમચીહળદર
  6. ૧/૨ ચમચીમીઠું
  7. ૧/૨ નંગ લીંબુ
  8. ૨ કપપીણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તુલસીના પાન ને સારી રીતે ધોઇ લો. આદુ સાફ કરીને સમારી લો.

  2. 2

    આદુ, મરી અને તુલસી ના પાન, અને મીઠું, હળદર ખાઇણી પરાઇ થી ખાંડી લો.

  3. 3

    આ પેસ્ટ એક તપેલીમાં લો. તેમા ૨ કપ પાણી નાંખો. તેમાં અજમો નાંખીને ઉકાળો.બે, ત્રણ ઉભરા આવે ત્યાં સુધી ઉકાળીને ગેસ બંધ કરો.સર્વ કરતી વખતે લીંબુ નો રસ નાંખીને ગાળી લો. ગરમ જ પીવો.શરદી અને કફનો રામબાણ ઇલાજ છે આ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

Top Search in

દ્વારા લખાયેલ

Tejal Vaidya
Tejal Vaidya @tejalvaidya
પર
I Love Cooking.I want to Introduce Myself not as “Housewife”but as a “Queen of House” I also love to make poetry in Gujarati.
વધુ વાંચો

Similar Recipes