હર્બલ ઉકાળો (Herbal Ukalo Recipe In Gujarati)

Dhara Jani
Dhara Jani @dharajani1313
Surendranagar

#GA-4
Week -15
આ ઉકાળો શર્દી,ઉધરસ, શિયાળો,ચોમાસુ આ ઋતુ માં ગરમ ગરમ ઉકાળો પીવાથી ખૂબ જ સારું લાગેછે.બનાવવામાં પણ સરળ છે.

હર્બલ ઉકાળો (Herbal Ukalo Recipe In Gujarati)

#GA-4
Week -15
આ ઉકાળો શર્દી,ઉધરસ, શિયાળો,ચોમાસુ આ ઋતુ માં ગરમ ગરમ ઉકાળો પીવાથી ખૂબ જ સારું લાગેછે.બનાવવામાં પણ સરળ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦/૨૫ પાન તુલસી
  2. ૧ ટે.ચમચી આદુ સમારેલું
  3. ૧ ટે.ચમચી અજમો
  4. ૩/૪ નંગ લવિંગ
  5. ૨નંગ તજ
  6. ૧૦/૧૫ નંગ કાળા મરી
  7. ૨ ટે.ચમચી લીંબુ નો રસ
  8. ૧ ટે.ચમચી મીઠું
  9. ૧ ટે.ચમચી ગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલી મા બે ગ્લાસ પાણી નાખો.તેમાં તુલસી, આદુ, અજમો,લવિંગ, તજ, કાળા, મરી, લીંબુ ની ચિપ્સ એડ કરીને ઉકાળો.

  2. 2

    ૧૦ મિનિટ ઉકાળ્યા પછી તેમાં સ્વાાનુસાર મીઠુ,એડ કરી ઉકાળો.

  3. 3

    હવે તેને ગરમ ગરમ એક ગ્લાસ જેટલું જ રહેશે.ત્યારે તપેલી માં ગોળ સમારેલું એડ કરીને હલાવો.અને ગરમ ગ્લાસ માં સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Jani
Dhara Jani @dharajani1313
પર
Surendranagar

Similar Recipes