ઘટકો

  1. 500 ગ્રામ અડદનો કરકરો લોટ
  2. 600 ગ્રામઘી
  3. 300 ગ્રામગોળ
  4. 100 ગ્રામકાજુ બદામ ના કટકા
  5. 50 ગ્રામગુંદર
  6. 25 ગ્રામસૂંઠ ગંઠોડા નો પાઉડર
  7. 2 ચમચીજાવંત્રી પાઉડર
  8. 1/2 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ 1/2 કપ દૂધમાં 2 ચમચી ઘી નાંખી ગરમ કરવું અડદના લોટમાં થોડું થોડું ઉમેરી ધાબો દેવો

  2. 2

    થોડીવાર ઢાંકીને રાખી મૂકવું ગુંદરને ઘીમાં તળી લેવા

  3. 3

    લોટ બરાબર શેકાઈ જાય પછી ગેસ બંધ કરી તેમાં ગોળ કાજુ બદામ ના કટકા તળેલો ગુંદર ઉમેરવો

  4. 4

    ત્યારબાદ તેમાં સૂંઠ ગંઠોડા નો પાઉડર અને જાવંત્રી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરવું

  5. 5

    પછી તેના અડદિયા વાળી ઠંડુ થવા દેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Amita Rajani
Amita Rajani @amita4545
પર

Similar Recipes