રતાળુ સાબુદાણાની ખીચડી (Ratalu Sabudana Khichdi Recipe In Gujarati)

#cookpad
#cookpadindia
#cookpadgujarati
#purpleyamrecipe
બટાકાની સાબુદાણા ખીચડી તો આપણે બનાવતા હોઈએ છીએ પણ રતાળુ નાખી અને સાબુદાણાની ખીચડી બનાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગી. ઉપરાંત ડાયાબિટીસ ના લીધે બટાકા ના ખાઈ શકતા હોય તેમના માટે આ સારો ઓપ્શન છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાબુદાણાને ધોઈ અને તેમાં સાબુદાણા ડૂબે એટલું પાણી નાખી અને ચાર કલાક માટે પલાળી રાખો. હવે રતાળુ ને વરાળે બાફી લેવું. રતાળુને બફાતા 20 મિનિટ લાગશે ઠંડુ પડે એટલે તેની છાલ ઉતારી અને નાના પીસ કરી લેવા. હવે એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે જીરુ ક્રેક કરો. હવે તેમાં મીઠી લીમડી તથા આદુ-મરચાની પેસ્ટ નાખો.
- 2
આદુ મરચાંની પેસ્ટને બરાબર સાંતળી લેવી. ત્યારબાદ તેમાં બાફેલ રતાળુ ના ટુકડા એડ કરો. બધું જ બરાબર મિક્સ કરી લો અને મીઠું નાખીને 3 થી 4 મિનિટ સુધી મીડીયમ ગેસ ની ફ્લેમ પર શેકો.
- 3
સાબુદાણા સરસ પલળી અને ફૂલી ગયા હશે. હવે તેમાં લીંબુનો રસ, ખાંડ, લીલા ધાણા એડ કરો અને મિક્સ કરો. હવે નોનસ્ટિક પેનમાં આ સાબુદાણા એડ કરો. તેમાં શીંગદાણા નો ભૂકો નાખો. બધું જ બરાબર મિક્સ કરો. હવે ગેસની સ્લો ફ્લેમ પર 3 થી 4 મિનિટ સુધી રાખી અને થોડી થોડી વારે હલાવો. ત્યારબાદ ગેસ ઓફ કરી દેવો. તૈયાર છે રતાળુ સાબુદાણા ખીચડી.
પ્રતિક્રિયાઓ
Top Search in
દ્વારા લખાયેલ
Similar Recipes

રતાળુ સાબુદાણાની ખીચડી (Ratalu Sabudana Khichdi Recipe In Gujarati)


સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)


સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)


સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)


સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)


સાબુદાણાની હરિયાળી ખીચડી (Sabudana Hariyali Khichdi Recipe In Gujarati)


સાબુદાણાની ખીચડી(sabudana khichdi recipe in gujarati)


ફરાળી ક્રિસ્પી અપ્પમ (Farali Crispy Appam Recipe In Gujarati)


સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)


સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)


મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)


સાબુદાણા પરોઠા (Sabudana Paratha Recipe In Gujarati)


રતાળુ સાબુદાણા ની ફરાળી ખીચડી (Ratalu Sabudana Farali Khichdi Recipe In Gujarati)


મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)


કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe In Gujarati)


બીટરુટ સાબુદાણા ખીચડી (Beetroot Sabudana Khichdi Recipe)


કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe In Gujarati)


બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)


સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)


સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)


ફરાળી કઢી (Farali Kadhi Recipe In Gujarati)


સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)


આલુ સબ્જી (Aloo Sabji Recipe In Gujarati)


સાબુદાણાની ખીચડી (Sabudana ની khichdi recipe in Gujarati)


રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)


સાબુદાણા બટેટાની ખીચડી(sabudana bataka khichdi recipe in Gujarati)


ફરાળી સાબુદાણાની ખીચડી (Farali Sabudana Khichdi Recipe In Gujarati)


શક્કરીયા & સાબુદાણા ના પરોઠા (Shakkriya Sabudana Paratha Recipe In Gujarati)


વેજીટેબલ મસાલા ખીચડી


વેજ મસાલા ખીચડી (Veg. Masala Khichdi Recipe In Gujarati)

ટિપ્પણીઓ (10)