ગુવાર નુ શાક (Guvar Shak Recipe In Gujarati)

Prachi desai
Prachi desai @prachidesaI444

ગુવાર નુ શાક (Guvar Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામગુવાર શિંગ
  2. 4કળી લસણ
  3. 1/2 ચમચીઅજમો
  4. ટેસ્ટ પ્રમાણે આદુ લસણ મરચાની પેસ્ટ
  5. 1 ટેબલ સ્પૂનતેલ વઘાર માટે
  6. ચપટીહિંગ
  7. 1/2 ચમચીહળદર
  8. 1/2 ચમચીરાઇ
  9. ચપટીકાશ્મીરી લાલ મરચુ પાઉડર કલર માટે
  10. 1/4 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગુવાર સમારી ધોઈ લો. પછી કુકરમાં તેલ મૂકી અજમો અને લસણની પેસ્ટ નાંખી મસાલા કરી સાંતળો.

  2. 2

    પછી મીઠું અને જરૂર મુજબ પાણી નાંખી ૨-૩ સીટી લઈ લો. ગુવાર નું શાક તૈયાર છે. જે તમે ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prachi desai
Prachi desai @prachidesaI444
પર

ટિપ્પણીઓ

Similar Recipes