ગુવાર નું શાક (Guvar Shak Recipe in Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora

ગુવાર નું શાક (Guvar Shak Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 250 ગ્રામગુવાર
  2. 5-7કળી લસણ
  3. 4-5 ચમચીતેલ
  4. 1/2 ચમચી અજમો
  5. 1/2 ચમચી હળદર
  6. 3 ચમચીકાશ્મીરી મરચુ
  7. ચપટીહિંગ
  8. સ્વાદ અનુસારમીઠું
  9. ચપટીખાંડ
  10. 1 ચમચીધાણા જીરું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ગુવાર ને ધોઇ લ્યો અને મિડીયમ સાઈઝ ના સમારી લ્યો કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે હિંગ તથા અજમો નાખી ગુવાર વધારો હળદર,મીઠું,મરચુ નાખી હલાવી લો

  2. 2

    તેમાં લસણ વાટી ને નાખો થોડું પાણી ઉમેરી ઢાંકી ને થવા દો 10 મિનિટ પછી જોસુ તો ગુવાર થય ગયો હસે તેમાં ધાણાજીરૂ, ખાંડ, નાખી હલાવી લો

  3. 3

    ગુવાર નું શાક તૈયાર છે આ શાક હારે રોટલો ચોળેલો સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

Similar Recipes