પોચી પૂરી (Soft Poori Recipe In Gujarati)

Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
Navsari

#LSR
લગ્ન વખતે ભલે જમવામાં રોટલી રાખતા હોય પરંતુ પૂરી પણ સાથે એટલી જ જરૂરી હોય છે અમુક લોકોને રોટલી કરતાં પૂરી જ વધારે પસંદ પડે છે

પોચી પૂરી (Soft Poori Recipe In Gujarati)

#LSR
લગ્ન વખતે ભલે જમવામાં રોટલી રાખતા હોય પરંતુ પૂરી પણ સાથે એટલી જ જરૂરી હોય છે અમુક લોકોને રોટલી કરતાં પૂરી જ વધારે પસંદ પડે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીલોટ ઘઉંનો
  2. 1/2 ચમચી મીઠું
  3. 1 ચમચીતેલનું મોણ
  4. તળાવ માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં લોટ લઇ લો તેમાં મીઠું અને મોણ નાખીને લોટને બરાબર મિક્સ કરો.

  2. 2

    હવે તેમાં જરૂર મુજબ પાણી નાખીને કઠણ લોટ બાંધો હવે આ લોટને 15 મિનિટ માટે રેસ્ટ આપી દો

  3. 3

    હવે તેને વણીને ગરમ ગરમ તેલમાં તળી લો તૈયાર છે લગ્નની પૂરી

  4. 4

    હવે લોટને મસળીને મોટા મોટા લુઆ કરો મેં આજે મોટી પૂરી બનાવી છે આ રીતે બધી પૂરી વણી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
પર
Navsari
I love my family friends and cooking
વધુ વાંચો

Similar Recipes