વેજ મેયો સ્ટફ પરોઠા (Veg Mayo Stuffed Paratha Recipe In Gujarati)

Jo Lly
Jo Lly @cook_27486580

વેજ મેયો સ્ટફ પરોઠા (Veg Mayo Stuffed Paratha Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. વાટકો કોબીજ
  2. ૧ નંગમોટું ગાજર
  3. 1/2 નંગ કેપ્સીકમ
  4. 1/2 નંગરેડ બેલ પેપર
  5. ૧ વાટકીવટાણા
  6. પેકેટ મેયોનીઝ
  7. ૨ ચમચીપીઝા સિઝનિંગ
  8. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  9. ૨ ચમચીમિક્સ હર્બસ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. લોટ માટેની સામગ્રી
  12. બાઉલ ઘઉં નો લોટ
  13. મીઠું સ્વાદાનુસાર
  14. ચમચો તેલ
  15. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ વટાણા ને બાફી લેવા....તે દરમ્યાન માં ગાજર,કેપ્સીકમ અને રેડ બેલ પેપર ને ઝીણા સમારી લેવા...કોબીજ ને ખમણી લેવું...અને એક બાઉલ મા બધું મિક્સ કરી લેવું...

  2. 2

    ત્યાર બાદ તેમાં બધા મસાલા અને મેયોનીઝ નાખી ને બરાબર મિક્સ કરી લેવું....ત્યાર બાદ રોટલી ના લોટ થી થોડો કઠણ લોટ બાંધી લેવો.....

  3. 3

    ત્યાર બાદ એક લુવો લઈ તેને ગોળ વણી તેમાં વચ્ચે સ્ટફિંગ મૂકવું અને ચાર બાજુ વાળી લેવું....ફોટા માં બતાવ્યા મુજબ કરવું..ત્યાર બાદ તે પરોઠા ને થોડું હળવે હાથે વણી લેવું...

  4. 4

    ત્યાર બાદ એક નોનસ્ટિક પેનમાં પરોઠું મૂકી બને બાજુ તેલ મૂકી સેકી લેવું....આમ બધા પરોઠા તૈયાર કરી લેવા...અને ગરમ ગરમ પરોઠા સોસ અથવા લીલી ચટણી સાથે સર્વ કરી શકાય....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jo Lly
Jo Lly @cook_27486580
પર

Similar Recipes