લુણી ની ભાજી ના મુઠીયા...#/DUV

Jayshree Soni
Jayshree Soni @jayshreesoni

લુણી ની ભાજી ના મુઠીયા...#/DUV

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦/૪૦ મિનિટ
૨ લોકો
  1. લુણી ની ભાજી ૨૫૦ ગ્રામ. કણકી કોરમુ ૨૦૦ ગ્રામ. લસણ ૫/૬ કળી
  2. સ્વાદ પ્રમાણેમીઠું હળદર આમચૂર પાઉડર ધાણાજીરું. ને તલ
  3. વઘાર માટે તેલ રાઈ હિંગ

રાંધવાની સૂચનાઓ

૩૦/૪૦ મિનિટ
  1. 1

    ભાજી ને બરાબર સાફ કરો બારીક સમારી લો હવે તેમાં લોટ બધો મસાલો નાખી મિક્સ કરી

  2. 2

    હવે લોટ બધી મુઠીયા તૈયાર કરી લો હવે પેન મા ગરમ પાણી મૂકી કા ઠલો મૂકી કાના વાળા છીબા પર તેલ ચોપડી

  3. 3

    એક એક મુઠીયા બાફવા મુકો બાફીલો હવે તેને ચાપુ ની મદદ થી કટ કરી લો.

  4. 4

    હવે પેન માં વઘાર માટેતેલ ગરમ કરો તેમાં તેલ ગરમ કરી રાઈ હિંગ તલ નાખી મુઠીયા નાખી સાંતળી લો

  5. 5

    Taiyar chhe ગરમ ગરમ મુઠીયા ચાય સાથે છાસ સાથે સર્વ કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Soni
Jayshree Soni @jayshreesoni
પર

ટિપ્પણીઓ

Similar Recipes