પાલક સુવા ભાજી કરી (Spinach Dill Leaves Curry Recipe In Gujarati)

પાલક સુવા ભાજી કરી (Spinach Dill Leaves Curry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળ અને શીંગદાણા ધોઈને ૧૫ મિનીટ પલાળી રાખો. કૂકરમાં પલાળેલી દાળ, શીંગદાણા, ૨ કપ પાણી અને હળદર ઉમેરી ૩ સીટી વગાડીને બાફી લો. ત્યાંસુધીમાં પાલક અને સુવાની ભાજી સાફ કરી, સમારીને ધોઈ લો. કડાઈમાં ૨ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો.
- 2
પાણી ઉકળે પછી તેમાં પાલક અને સુવા ની ભાજી ઉમેરીને ૫ મિનીટ ઉકાળી લો. પછી ચારણીમાં વધારાનું પાણી નિતારી લો. ભાજી ઠંડી થાય પછી તેને મિક્સરજારમાં વાટી લો. કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરૂ, હિંગ, વાટેલું લસણ, લાલમરચું પાઉડર, બાફેલી દાળ અને શીંગદાણા ઉમેરીને ૨ મિનીટ સાંતળી લો.
- 3
પછી વાટેલી પેસ્ટ, બાફેલી ભાજીનું પાણી અને મીઠું ઉમેરીને ૫-૭ મિનીટ ઉકાળી ફ્લેમ બંધ કરી દો. વઘારીયામાં ૨ ચમચી તેલ ગરમ કરી જીરૂ, લાલમરચાં, હિંગ અને લસણ ઉમેરીને વઘાર તૈયાર કરી લો. તૈયાર કરેલ શાકમાં વઘાર ઉમેરી તરત જ ઢાંકીને ૧૦ મિનીટ રહેવા દો.
- 4
તો પાલક સુવા ભાજી કરી તૈયાર છે. તેને ગરમા ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સુવા ની ભાજી નુ શાક(Suva Bhaji Shak Recipe In Gujarati)
સૂવાની ભાજીની તાસીર ગરમ હોય છે. તેથી શિયાળામાં આ ભાજી ખાવાની મજા આવે છે. શિયાળાને તો ગોળ બાય કહેવાનો સમય આવી ગયો છે.તો છેલ્લા છેલ્લા સૂવાની ભાજીની મજા માણી લઇયે.#BW Tejal Vaidya -
-
સુવા ભાજી નું શાક (Dill leavs Sabji Recipe In Gujarati)
#BW#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
સુવાની ભાજી અને મગ દાળ નું શાક.(Dill Leaves Moongdal Recipe in Gujarati)
સુવાની ભાજી માં ફાઈબર ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે. કોલેસ્ટ્રોલ અને વજન ઘટાડવામાં સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. તેને કોઈ પણ દાળ સાથે બનાવવા થી સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4#Week4#Green#Cookpadindia#Cookpadgujaratiપાલક એક ખુબ જ જાણીતી ભાજી છે. પ્રાચીન સમય થી ભારત માં તેની ખેતી કરવામાં આવે છે. જેના કુણા પાંદડા ની ગુણવત્તા ઉંચી હોય છે.પાલક માં વિટામીન- એ, બી, સી, મેગ્નેશિયમ, સોડીયમ, કેલ્શિયમ , ફોસ્ફરસ, ક્લોરીન અને લોહતત્વ રહેલા છે. પાલક લોહીમાં રક્તકણો ને વધારે છે.પાલક નું સેવન કરવાથી લોહી શુધ્ધ થાય છે અને હાડકા પણ મજબૂત બને છે.આપણે સૌને એ તો ખબર છે જ કે લીલોતરી નું સેવન કરવાથી આપણી આંખો સારી રહે છે તો પાલક તો તેમાં તો ફાયદાકારક છે જ પરંતુ પાલક બ્લડપ્રેશર ને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પાલક આપણું વજન ઓછુ કરવામાં મદદ કરે છે કેમકે તેની અંદર ખુબજ ઓછા પ્રમાણમાં ફેટ અને કેલેરી હોય છે તે ઉપરાંત પૂરતા પ્રમાણમાં ફાઈબર હોય છે.પાલક અને પનીરનું મિશ્રણ એટલે ફક્ત ભવ્યતા નહીં, પણ પૌષ્ટિક્તા પણ વધુ ગણાય. તે ઉપરાંત તેનું મિશ્રણ સ્વાદ, સુગંધ અને બંધારણ રીતે પણ ઉત્તમ છે. આ વાનગીમાં પનીરને ફ્રાય કરવામાં આવ્યું છે, જેથી તેમાં વધુ સુગંધ મળે છે. જો તમને સાદું પનીર જોઇએ તો તમે તે રીતે પણ તેનો ઉપયોગ કરી શકો છો. Neelam Patel -
સરગવો (drumstick) અને પાલક (spinach) સૂપ
#cooksnap challenge#D#Drumstick#Season#Spinach (પાલક)સ્વાસ્થ્ય ની દૃષ્ટિ એ ખૂબ જ સારો સૂપ છે અને ટેસ્ટ નાના મોટા સૌ ને ભાવે છે. Alpa Pandya -
-
વાલોર પાપડી નું શાક (Flat Bean Sabji Recipe in Gujarati)
#valorpapdinushaak#valor#surtipapdi#winterspeical#flatbeansabji#kathiyawadistyle#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
સુવા ભાજી કોથમીર થેપલા (Suva Bhaji Kothmir Thepla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
શાહી કાજુ મસાલા કરી (Shahi Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#week3#કાજુમસાલા#shahikajumasalacurry#kajucurry#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
મેથી ની ભાજી ના ઢેબરાં (Methi Bhaji Dhebra Recipe In Gujarati)
#BR#Bye Bye Winter recipe Challenge#DhebaraRecipe#Methibhaji-BajariDhebaraRecipe#મેથીભાજીઅનેબાજરીનાઢેબરારેસીપી Krishna Dholakia -
દહીં તીખારી (Spiced Yogurt Curry Recipe In Gujarati)
#dahitikhari#tadkadahi#yogurtcurry#kathiyawadifood#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)
#WK3#palaksoup#spinachsoup#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CB1#week1#cookpadindia#cookpadgujarati#khichdi#vagharelikhichdi#khichuri Mamta Pandya -
ગવાર બટાકાનું શાક (Cluster Beans Potato Sabji Recipe In Gujarati
#SVC#gavarshaak#gavarbataka#cookpadgujarati Mamta Pandya -
પરવળ નું શાક (Pointed Gourd Sabji Recipe In Gujarati)
#MVF#parwalshak#pointedgourdsabji#cookpadgujarati Mamta Pandya -
સુવા, પાલક ની ભાજી
#શાકસુવા અને પાલક હેલ્થ માટે ફાયદાકારક હોય છે.. અને ખુબ જલ્દી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ ખૂબ જ છે.. Sunita Vaghela -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#BR#MBR6#methi#methibhajiya#cookpadgujarati Mamta Pandya -
ગ્રીન પાંઉભાજી (Green Pavbhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#BR#MBR5week5 Unnati Desai -
-
પાલક મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
#BR#MBR5#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
લીલા ચણા નું શાક (Green Chickpeas Curry Recipe In Gujarati)
#WK5#lilachananushak#lilachana#greencurry#jinjara#cookpadgujarati#cookpadindiaલીલા ચણાનું શાક એ એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે જે લીલા મસાલાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ શાક સામાન્ય રીતે શિયાળામાં બનાવવામાં આવે છે કારણ કે આ સમયગાળા દરમિયાન લીલાચણા પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. લીલાચણા ખૂબ જ પૌષ્ટિક હોય છે, અને વડી તેમાં પ્રોટીન, વિટામિન A, વિટામિન C તથા કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. Mamta Pandya -
More Recipes
ટિપ્પણીઓ (2)