રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથી ની ભાજી ને ધોઈ ને રાખો સાથે લીલા મરચા, લસણ ને ચોપર માં બારીક સમારી લો.કોથમીર પણ નાખી શકાય.
- 2
ત્યારબાદ લોટમાં મેથી, મરચા સૂકા મસાલા નાખી ને છાસ રેડો અને છાસ થી જ ખીરું બનાવો.
- 3
ખીરા ને ૪/૫ કલાક ઢાંકી ને રાખી પછી કુકર મા સ્ટેન્ડ મૂકી ને વરાળ પર બાફી લો.ખીરું. ડીલું લાગે તો થોડું બેસન નાખ્યા પછી લૂઆ બનાઈ ને બાફી લો.ત્યાર બાદ કટ કરીને તેલ મા રાઈ અને તલ નાખી ને વઘારો. ઉપર થી કોથમીર અને કોપરા છીણ નાખી ને સર્વે કરો.
- 4
આ ખીરા માંથી પેન મા મૂકી ને હાંડવો પણ બનાવી શકાય.
Similar Recipes
-
પાલક, મેથી અને કોથમીર ના ઢેબરા (Palak Methi Kothmir Dhebra Recipe In Gujarati)
#RC4Green colour Hetal Siddhpura -
-
-
-
દુધી મેથી કોથમીર ના મુઠીયા (Dudhi Methi Kothmir Muthia Recipe In Gujarati)
#RC4#GREEN Iime Amit Trivedi -
-
-
-
-
-
દૂધી સરગવા નો સૂપ (Dudhi Saragava Soup Recipe In Gujarati)
#RC4#WEEK4(green colour recepies) Krishna Dholakia -
-
-
-
દૂધી મેથી ના મુઠીયા (Dudhi Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#મેથી#મેથી ના મુઠીયા thakkarmansi -
-
-
-
-
તાંદળજા ની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#RC4#WEEK4(Green colour recepies) Krishna Dholakia -
-
દૂધી મેથી ના મુઠીયા(dudhi methi na muthiya recipe in Gujarati)
મારા ઘરમાં બહુ જ ઓછી બનતી પણ મારી મનપસંદ ડીસ જે મે બનાવી કુક્સનેપ કરી. Lekha Vayeda -
-
-
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#MBR7ખુબ જ ઓછા મસાલા થી ઝડપી બનતા આ ભજીયા સ્વાદ મા બજારમાં મળતા મેથી ના ભજીયા જેવા જ લાગે છે , થોડા ફેરફાર સાથે બનાવ્યા છે Pinal Patel -
સેન્ડવીચ ની ગ્રીન ચટણી (Sandwich Green Chutney Recipe In Gujarati)
#RC4#WEEK4GREEN COLOUR daksha a Vaghela -
-
મુઠીયા(Muthiya Recipe in Gujarati)
અહીં મેં રસિયા મુઠીયા બનાવ્યા છે.જેમાં દાદીમાને ખૂબ જ પ્રિય હતા#GA4#week12#post 9#Besan Devi Amlani -
મેથી ના ફ્રાય મુઠીયા (Methi Fry Muthiya Recipe in Gujarati)
#GA4#week19# methi મેથી ના મુઠીયા ના વિવિધ રીતે ઉપયોગ કરી શકાય, ઉધિયા મા કે શાક.મા નાસ્તા તરીકે ઉપયોગ કરી શકો છો.. Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15323408
ટિપ્પણીઓ