પંજાબી છોલે ચણા (Punjabi Chhole Chana Recipe In Gujarati)

પંજાબી છોલે ચણા (Punjabi Chhole Chana Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાને એક તપેલીમાં લઇ ધોઈને જરૂર મુજબ પાણી નાખી ઢાંકીને આખી રાત માટે પલાળીને રાખો
- 2
ત્યારબાદ કુકરમાં પલાળેલા ચણા લઈ તેમાં જરૂર મુજબ પાણી ખાવાના સોડા મીઠું હળદર નાખી 3 થી 4 સીટી વગાડી લો અને થોડીવાર માટે ઠંડુ થવા દો
- 3
ત્યારબાદ મિક્સર જાર લઈ તેમાં ટામેટાં કાંદા લસણ આદુ મરચાં કોથમીર નાખી દઈને પ્યુરી બનાવી લો
- 4
ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં તમાલપત્ર સુકુલાલ મરચું હિંગ નાખી એક મિનિટ માટે સાંતળી લો. પછી તેમાં બનાવેલી પ્યુરી બધા મસાલા કરી બરાબર મિક્સ કરી ધીમા ગેસ ઉપર તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો
- 5
ત્યારબાદ તેમાં બાફેલા છોલે ચણા નાખી બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી ધીમા ગેસ ઉપર બધા મસાલા છોલેમાં ભળી જાય ત્યાં સુધી થવા દો અને ગેસ બંધ કરી દો
- 6
તો હવે આપણા ટેસ્ટી ગરમાગરમ પંજાબી છોલે ચણા બનીને તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈને કોથમીરથી ગાર્નિશ કરો. આ છોલે ચણા ભટુરા સાથે બહુ મસ્ત લાગે છે.
Top Search in
Similar Recipes
-
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#Week 2#SN2#vasantmasala#aaynacookeryclub Nisha Shah -
પંજાબી છોલે ચાટ (Punjabi Chhole Chhat Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub #week2 Manisha Desai -
પંજાબી છોલે ભટુરે (Punjabi Chhole Bhature Recipe In Gujarati)
#SN2#Week2#Vasantmasala#aaynacookeryclub hetal shah -
-
પંજાબી સ્ટાઇલ મેથી ગાર્લિક પરાઠા (Punjabi Style Methi Garlic Paratha Recipe In Gujarati)
#SN2#WEEK2#BW#Vasantmasala#aaynacookeryclub Rita Gajjar -
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
પંજાબી વેજ બિરયાની (Punjabi Veg Biryani Recipe In Gujarati)
#WEEK2#SN2#Vasantmasala#aaynacookeryclub Rupal Gokani -
-
અમૃતસરી છોલે (Amritsari Chhole Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#week2 Nisha Mandan -
પંજાબી આલૂ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad #WEEK2#SN2#Vasantmasala#aaynacookeryclub Parul Patel -
અમૃતસરી છોલે (Amritsari Chhole Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclubWeek2Recipe 2#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
-
અમૃતસરી છોલે મસાલા (Amritsari Chhole Masala Recipe In Gujarati)
#SN2Week2#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujarati Unnati Desai -
પંજાબી છોલે (Punjabi Chole Recipe In Gujarati)
#SN2 #Vasantmasala #aaynacookeryclub#PunjabiChole#પંજાબીછોલે #કાબુલીચણા #પંજાબીરેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveપંજાબી સ્પેશિયલ છોલે બધાંને ખૂબજ ભાવે છે. સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક છોલે ખૂબજ સરસ લાગે છે. Manisha Sampat -
પંજાબી સેવ ટામેટા નુ શાક (Punjabi Sev Tomato Shak Recipe In Gujarati)
#SN2 #WEEK2#Vasantmasala#aaynacookeryclub Rupal Gokani -
પંજાબી શાક (Punjabi Shak Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub Jayshreeben Galoriya -
જૈન પંજાબી ચણા (કાંદા લસણ વગર)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
પંજાબી કઢી તડકા (Punjabi Kadhi Tadka Recipe In Gujarati)
#SN2#Week2#Vasantmasala#aaynacookeryclub hetal shah -
છોલે ચણા (Chhole Chana Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બન્યા છે ઠંડીની સીઝનમાં ખાવાની મજા પડી જાય છે.😋 Falguni Shah -
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclubવસંત ગરમ મસાલા નો ઉપયોગ કરી ને મે અહીંયા છોલે ચણા મસાલા બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ જ સરસ બન્યા છે Pinal Patel -
-
-
પંજાબી લચ્છા પરાઠા (Punjabi Lachha Paratha Recipe In Gujarati)
#SN2#Vasantmasala#week2#aaynacookeryclub આ પરાઠા એકદમ સ્વાદિષ્ટ અને પોષ્ટિક બને છે.કોઈ પણ શાક સાથે પીરસી શકાય છે. Varsha Dave -
પંજાબી રાજમા (Punjabi Rajma Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#MBR4Week4આજે મારી એનિવર્સરી છે એના માટે સ્પેશ્યલ લંચ બનાવ્યું છે❤️❤️❤️ Falguni Shah -
પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati)
#SN2#vasantmasala#aaynacookeryclub#BW#cookpadindia#cookpadgujrati Amita Soni -
પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#BW#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
દહીં આલુ કરી (Curd Aloo Curry Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#WEEK2 Vaishali Vora -
પંજાબી આલુ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#SN2#vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
ટામેટાં શોરબા જૈન (Tomato Shorba Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#WEEK2#SOUP#Punjabi#TADAKA#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah
More Recipes
- શક્કરીયાં નો શીરો (Sweet Potato Halwa Recipe In Gujarati)
- વેજ ક્રિસ્પી ગોબી 65 રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Veg Crispy Gobi 65 Restaurant Style Recipe In Gujarati)
- પનીર પૌંઆ ની કટલેસ (Paneer Poha Cutlet Recipe In Gujarati)
- વેજ કટલેસ (Veg Cutlets Recipe In Gujarati)
- ચીઝી મેજિક બોલ (Cheesy Magic Balls Recipe In Gujarati)
ટિપ્પણીઓ (3)