ડેટ્સ નટ્સ સ્મુધી (Dates Nuts Smoothie Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ સર્વિંગ
  1. ૪ નંગખજૂર
  2. ૫-૬ નંગ બદામ
  3. ૫-૬ નંગ કાજુ
  4. ૧૦-૧૨ નંગ કિસમિસ
  5. ૨ ટેબલસ્પૂનસાકર
  6. ૨+૧/૨ કપ દૂધ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક કટોરીમાં ખજૂર બદામ કાજુ અને કિસમિસ લઈ 1/2 કપ ગરમ દૂધમાં એક કલાક માટે પલાળી દો.

  2. 2

    પલાળેલી બધી સામગ્રીને મિક્સર જારમાં લઈ લો સાકર એડ કરો પીસી લો. ધીમે ધીમે બે કપ દૂધ ઉમેરતા જાવ અને ક્રશ કરતા જાવ.

  3. 3

    તૈયાર છે આપણી હેલ્ધી સ્મુધી. ગ્લાસમાં પોર કરી ખજૂર અને બદામના ટુકડાથી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes