મેથી આલુ પરાઠા (Methi Aloo Paratha Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
મેથી આલુ પરાઠા (Methi Aloo Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ મા મીઠું કસુરી મેથી તેલ એડ કરી સોફ્ટ લોટ બાંધી દો ત્યાર બાદ તેને થોડી વાર રેસ્ટ આપો બટાકા નું છીણ તૈયાર કરો
- 2
હવે એક પેન મા 1ચમચી તેલ નાખી મરચા હીંગ કાંદા ને ગોલ્ડન સાંતળો ત્યાર બાદ તેમા મેથી કોથમીર, હળદર, આમચૂર પાઉડર, જીરા પાઉડર, સફેદ મરચુ પાઉડર, ચાટ મસાલો એમ બધા મસાલા ટેસ્ટ મુજબ કરી લો
- 3
હવે બાફેલાં આલુ નું છીણ લઈ તેમા સ્ટફીંગ એડ કરી બરાબર મીક્ષ કરી ઠંડુ થવા દો લોટ માથી મીડિયમ મોટી રોટલી વણો
- 4
હવે તેમા બરાબર સ્ટફીંગ ભરી બંધ કરી વધારા નો લો કાઢી ને અટામણ થઈ મોટુ પરાઠુ વણી લો
- 5
ત્યાર બાદ તેને ગરમ તવી માં સ્લો ફલેમ પર ઘી લગાવી ગોલ્ડન થાય ત્યા સુધી બન્ને સાઇડ થી ક્રિસ્પી કરવા
- 6
તો તૈયાર છે વિંટર સ્પેશિયલ મેથી આલુ સ્ટફ પરાઠા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં મસાલા આલુ સબ્જી (Dahi Masala Aloo Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
ફરાળી કટલેટ (ઉપવાસ સ્પેશિયલ રેસિપીઝ)
#Cookpadindia#cookpadgujarati#SN2#Vasantmasala#aaynacookeryclub#FR Sneha Patel -
ગાજર આલુ રોટી સમોસા (એરફ્રાયર રેસિપીઝ)
#COOKPADGUJARATI#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
મસાલા આલુ કતરી (Masala Aloo Katri Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#Vasantmasala#aaynacookeryclub#SN3 Sneha Patel -
ફરાળી સાબુદાણા સ્ટીક કબાબ (Farali Sabudana Stick Kebab Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub#KK Sneha Patel -
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
બટર વેજ જયપુરી (Butter Veg Jaipuri Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
પાલક પૌંઆ કબાબ (Palak Pauva Kebab Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#Vasantmasala#aaynacookeryclub #BW Sneha Patel -
ચીઝ હરીયાલી કબાબ (Cheese Hariyali Kebab Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#vasantmasala#aaynacookeryclub#KK Sneha Patel -
ક્રિસ્પી મસાલા પાપડ રોલ્સ (એરફ્રાયર રેસિપીઝ)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
ગાર્લિક આલુ મેથી યુનીક સ્ટાઇલ (Garlic Aloo Methi Unique Style Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR8 Sneha Patel -
ઢાબા સ્ટાઇલ પાલક પનીર (Dhaba Style Palak Paneer Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
વેજ મોગલાઈ ચીઝ પરાઠા (Veg Mughlai Cheese Paratha Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN3#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
બટર લચ્છા પરાઠા (Butter Lachha Paratha Recipe In Gujarati)
#SN2#week2#Punjabi#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ફરાળી આલુ દહીં વડા (Farali Aloo Dahi VAda Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#FR Sneha Patel -
પંજાબી આલૂ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad #WEEK2#SN2#Vasantmasala#aaynacookeryclub Parul Patel -
મટર પનીર પરાઠા (Matar Paneer Paratha Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpadgujarati Ankita Tank Parmar -
પંજાબી આલુ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#SN2#vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
આલુ મટર ટોસ્ટ સેન્ડવીચ (Aloo Matar Toast Sandwich Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#AA2 Sneha Patel -
પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#BW#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
સાબુ દાણા ના ક્રિસ્પી વડા (અગિયારસ સ્પેશિયલ રેસિપીઝ)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
મટર આલુ ઘી પરાઠા (Matar Aloo Ghee Paratha Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WPR Sneha Patel -
લીલા વટાણા વીથ આલુ સબજી (Lila Vatana Aloo Sabji Recpe In Gujarati)
#FFC4#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
આલુ પાલક નુ શાક (Aloo Palak Shak Recipe In Gujarati)
#FFC2#cookpadgujarati#Cookpadindia (યુનિક સ્ટાઇલ) Sneha Patel -
મસાલા સલાડ (Masala Salad Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
ટીંડોરા આલુ સબ્જી (Tindora Aloo Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#WLD Sneha Patel -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadgujarati#SN2#Vasantmasala#aaynacookeryclub#vasantmasala Sneha Patel -
પંજાબી રાજમા (Punjabi Rajma Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
પંજાબી સ્ટાઇલ મેથી ગાર્લિક પરાઠા (Punjabi Style Methi Garlic Paratha Recipe In Gujarati)
#SN2#WEEK2#BW#Vasantmasala#aaynacookeryclub Rita Gajjar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16799229
ટિપ્પણીઓ (3)