પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
4 સર્વિંગ્સ
  1. 400 ગ્રામપાલક
  2. 250 ગ્રામડુંગળી
  3. 300 ગ્રામટામેટાં
  4. 2 ચમચીઆદું મરચાં લસણ ની પેસ્ટ
  5. 1 ચમચીમરચાં નો ભુકો
  6. 1 ચમચીકીચનકીંગ મસાલો
  7. 3પાળવા તેલ 4ચમચી ઘી
  8. ચપટીહળદર
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. 1 ચમચીલીલું લસણ
  11. 250 ગ્રામપનીર

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ પાલક ને ધોઈ 5 મીનીટ પાણી મા મીઠું નાખી બાફી લો. પછી મીકસી મા ક્રસ કરી લો.

  2. 2

    ડુંગળી ટામેટાં ને સમારી લો એક કડાઈમાં તેલ ઘી મુકી તેમાં આદું મરચાં લસણ ની પેસ્ટ ઉમેરી ડુંગળી ટામેટાં વધારી લો

  3. 3

    પછી ઠંડુ પણ તેની પણ ગ્રેવી કરી લો ને પાલક ની ગ્રીવી બધાં મસાલા ઉમેરી ઘી તેલ છૂટું ન પડે ત્યાં સુધી થવા દો. પછી પનીર ના નાના ટુકડા કરી ગ્રેવી મા ઉમેરી થવા દૌ.

  4. 4

    પાલક પનીર શાક તૈયાર છે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

Similar Recipes