ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)

Rita Gajjar @cook_27548052
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણ અને બટાકાને સારી રીતે ધોઈને બંનેને સમારી લેવા અને કાપા કરી લેવા
- 2
હવે ભરવાનો મસાલો તૈયાર કરી લેવો ઉપર મુજબની ભરેલા મસાલા ની સામગ્રી ને એક બાઉલમાં લઈમિક્સ કરી લેવું અને પછી કાપા કરેલા રીંગણ અને બટેકામાં મસાલો ભરી લેવો
- 3
હવે એક કૂકરમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું નાખી હિંગ નાખી સમારેલા ટામેટા નાખી વધેલો ભરવાનો મસાલો નાખીતેમાં ટામેટાના ભાગનું મીઠું નાખી થોડા રૂટિન મસાલા કરી ભરેલા રીંગણ અને બટેકા ને વઘારી દેવા અને પછી તેમાં જરૂર મુજબ ગરમ કરેલું પાણી નાખી મિક્સ કરીએ મીડીયમ ગેસ ઉપર બે સીટી વગાડી લેવી
- 4
શાકથઈ જાય એટલે ભરેલા શાકને ગરમ ગરમ સર્વ કરવું
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

ચણા ના લોટના પુડલા (Chana Flour Pudla Recipe In Gujarati)
#Bye bye winter recipe challenge #BW#winter vegetables#Cooksnap challenge#Dinner recipe


ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8Week8


ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8


પૌવા અને બટાકા ની કટલેટ (Pauva Bataka Cutlet Recipe In Gujarati)
#KK#Bye bye winter recipe#Mutter


આખા રીંગણા બટાકા નું ગ્રેવીવાળું શાક ઢાબા સ્ટાઈલ (Akha Ringan Bataka Gravy Valu Shak Dhaba Style Rec
#Dinner recipe


ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8#WEEK8


ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#Week 2#lunchrecipe cooksnapમેં આ રેસિપી આપણા ગ્રુપના ઓથર શ્રી હેમાક્ષી બેન પટેલ ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ હેમાક્ષી રેસિપી શેર કરવા બદલ


ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
શિયાળામાં ભરવા માટેના નાના-નાના રીંગણ સરસ મળે છે. રવૈયા પણ બે પ્રકારના આવે છે-લીલાં અને કાળા. મેં અહીં લીલાં રવૈયા લીધા છે.#MBR4


ફુલાવર વટાણા બટાકા નું શાક (Cauliflower Peas Potato Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#BW#Bye Bye winter Recipe challenge


ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8Week8Post-1


ફણસી મકાઈ અને મુઠીયા નું શાક (Fansi Makai Muthia Shak Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#Fansi,corn nd muthiya nu Shak recipe


ભરેલા રીંગણ નું શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
#CB8#week8


સુવા ની ભાજી ના થેપલા (Suva Bhaji Thepla Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#Dilleavesthepalarecipe


વાલોર બટાકા નું શાક (Valor Bataka Shak Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#Valor-batetanusakrecipe#વાલોર-બટાકા નું શાક રેસીપી એકદમ સાદુ ટામેટાં કે ડુંગળી નો ઉપયોગ કર્યો વગર ફકત અજમા - લસણ વાળું શાક બનાવ્યું છે..


ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)


મૂળા ના પાન નું બેસનવાળુ શાક
#BW#Bye Bye Winter Challenge Recipe#Radishleaves nd besanrecipe#BeshanRecipe


ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8#WEEK8


રવૈયા બટાકાનું શાક
આ રેસિપી મેં વિન્ટર સ્પેશિયલ લાઈવ માં બનાવી હતી. જેની રેસીપી ની રીત અહીં મૂકું છું.


વાલોર મુઠીયા નું શાક (Valor Muthia Shak Recipe In Gujarati)
#BW


ભરેલા રીંગણ બટેકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)


ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2 ફૂડ ફેસ્ટિવલ ભરેલા બટાકા નું શાક સરળતા થી બની જાય એવું લાજવાબ, મસાલા થી ભરપુર, સ્વાદિષ્ટ ભરેલા બટાકા નું શાક નાના મોટા દરેક ને પસંદ આવશે. આજે આ શાક મે કોરું બનાવ્યું છે. વઘાર તી વખતે થોડું પાણી ઉમેરી ને રસાવાળું પણ બનાવી શકાય.


ભરેલા રીંગણ બટાકા નુ શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiભરેલા રવૈયા બટાકાનુ શાક


આથેલા આમળા (Athela Amla Recipe In Gujarati)
#BWBye bye winter recipe


ભરેલા રીંગણ બટાકા શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#AM3ભરેલું શાક બધા ના ઘરે બનતું હોય છે. અહીં જે મેં ચણાનો લોટ ઉપયોગ કર્યો છે તે બનાવવાની પણ રેસિપી સાથે આપું છું. તે લોટને આપ ફ્રીઝમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો. અને આ લોટ ના ઉપયોગથી ભરેલા ગુંદા, ભરેલા રીંગણા બટાકા નું શાક પછી ભરેલા મરચા અને કારેલા ના શાકમાં પણ ઉપયોગ કરી શકો છો.


રવા મંચુરિયન જૈન
#RB17#WEEK17#RAVA#MUNCHURIYAN#CHINESE#MONSOON#WINTER#HEALTHY#NOFRYED#boiled#steam#શ્રાવણ#KIDS#VEGETABLE#HOT#TANGY#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI


ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8છપ્પન ભોગ ચેલેન્જ


લીલાં મરચાં નો સોસ (Green Chilli Sauce Recipe In Gujarati)
#BW#Bye Bye Winter recipe challenge#ગ્રીનચીલીસૉસ


ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#RC2#Whitereceipe#Cookpadindia#Cookpadgujarati


રીંગણ નું ભરેલું શાક (Ringan Bharelu Shak Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ભરેલા રીંગણા નુ શાક ખાવાની બહુ જ મજા પડી જાય છે રોટલા સાથે બહુ મસ્ત લાગે છે.


રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#RC3Red recipeWeek-3

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16815618
ટિપ્પણીઓ