પંજાબી છોલે ભટુરે (Punjabi Chhole Bhature Recipe In Gujarati)

પંજાબી છોલે ભટુરે (Punjabi Chhole Bhature Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ છોલે ચણા ને સાફ કરી 6 થી 8 કલાક પાણી માં પલાળી રાખવા ત્યાર પછી તેમાં ટી બેગ,તજ,ઈલાયચી અને મીઠું ઉમેરી કૂકર માં 4 સિટી લેવી
- 2
હવે એક બાઉલ માં મેંદો,સોજી અને દહીં ઉમેરો
- 3
હવે તેમાં મીઠું,બૂરું ખાંડ,તેલ અને બેકિંગ પાઉડર ઉમેરી અને મિક્સ કરવું પછી થોડું થોડું પાણી લઈ નરમ કણક તૈયાર કરી 1 કલાક ઢાંકી રાખો
- 4
હવે તમાલ પત્ર,લાલ સુકા મરચા, સાબૂત ધાણા અને કાજુ ને એક પ્લેટ માં કાઢી લેવા પછી એક કડાઈ માં તેલ ગરમ કરવું તેમાં જીરું ઉમેરો
- 5
હવે તેમાં ડીશ માં કાઢેલા મસાલા ઉમેરો અને આદુ લસણ ની પેસ્ટ ઉમેરી એક મિનિટ સાંતળો હવે તેમાં ટામેટા અને મીઠું ઉમેરી મિક્સ કરી 1 મિનિટ સાંતળવું અને એક બાઉલ માં કાઢી લેવું પછી ઠંડુ થાય એટલે મિક્ષી માં પીસી પેસ્ટ બનાવી લેવી
- 6
હવે ડુંગળી ને કટર માં કટ કરી લેવી પછી એક કડાઈ માં તેલ ગરમ કરવું તેમાં જીરું ઉમેરો
- 7
હવે તેમાં ડુંગળી અને મીઠું ઉમેરી સાંતળવું પછી ટામેટા ની જે પેસ્ટ બનાવી હતી તે ઉમેરવી
- 8
હવે ટામેટા ની પેસ્ટ બરાબર થઈ જાય અને તેલ છૂટું પડે ત્યારે તેમાં બાફેલા છોલે અને થોડું પાણી ઉમેરવું અને મિક્સ કરવા હવે તેમાં મીઠું,લાલ મરચું પાઉડર,ગરમ મસાલો અને છોલે મસાલો ઉમેરી મિક્સ કરી એક મિનિટ ઉકળવા દેવા પછી તેમાં કોથમીર ઉમેરી મિક્સ કરવું હવે આપડા છોલે રેડી થઈ ગયા
- 9
હવે ભટુરે ની કણક ને થોડું તેલ લઇ મસળી લેવું અને લુવા કરી ભટુરે વણી લેવા
- 10
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ભટુરે ને બંને સાઈડ થી બદામી થાય ત્યાં સુધી તળવા
- 11
હવે આપણા પંજાબી છોલે ભટુરે રેડી છે સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અમૃતસરી છોલે (Amritsari Chhole Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#week2 Nisha Mandan -
પંજાબી છોલે ચણા (Punjabi Chhole Chana Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclubWeek2 Falguni Shah -
પંજાબી છોલે ચાટ (Punjabi Chhole Chhat Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub #week2 Manisha Desai -
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#Week 2#SN2#vasantmasala#aaynacookeryclub Nisha Shah -
-
ભટુરે (Bhature Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub પંજાબી પ્લેટર (ઢાબા સ્ટાઇલ) Sneha Patel -
પંજાબી કઢી તડકા (Punjabi Kadhi Tadka Recipe In Gujarati)
#SN2#Week2#Vasantmasala#aaynacookeryclub hetal shah -
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
અમૃતસરી છોલે મસાલા (Amritsari Chhole Masala Recipe In Gujarati)
#SN2Week2#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujarati Unnati Desai -
પંજાબી વેજ બિરયાની (Punjabi Veg Biryani Recipe In Gujarati)
#WEEK2#SN2#Vasantmasala#aaynacookeryclub Rupal Gokani -
-
પંજાબી સેવ ટામેટા નુ શાક (Punjabi Sev Tomato Shak Recipe In Gujarati)
#SN2 #WEEK2#Vasantmasala#aaynacookeryclub Rupal Gokani -
અમૃતસરી પંજાબી છોલે ભટુરે (Amrutsari Punjabi Chhole Bhature Recipe In GujaratI)
#નોર્થ_ઈન્ડિયા_રેસીપી_કોન્ટેસ્ટ#નોર્થ_પોસ્ટ_2 છોલે ભટુરે નુ નામ આવે એટલે પંજાબ ના અમૃતસર ના પ્રખ્યાત છોલે ભટુરે જ યાદ આવે. કારણ કે આ છોલે ભટુરે ઇ પંજાબ ના અમૃતસર નુ સ્ટ્રીટ ફૂડ છે. આ છોલે ને ચા ની ભુકી ને બિજા ખડા મસાલા ની પોટલી બનાવી ને બાફવામા આવે છે. આ ખડા મસાલા ની પોટલી થી કાબૂલી ચણા નો રંગ પણ કાળો થય જાય છે. આ છોલે ભટુરે હવે તો બધા ભારત મા પ્રખ્યાત છે. પણ બધી જ જગ્યા એ એનો સ્વાદ પણ અલગ અલગ હોય છે. મારા તો પ્રિય છોલે ભટુરે છે. Daxa Parmar -
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#SD#cookpadindia#cookpadgujaratiસાંજ નું બેસ્ટ મેનુ એટલે પંજાબી વાનગી છોલે ભટુરે.બનાવવામાં સરળ અને સ્વાદિષ્ટ સૌનાં પ્રિય છોલે ભટુરે આજે મેં બનાવ્યા. ખરેખર ટેસ્ટી બન્યા.. Ranjan Kacha -
અમૃતસરી છોલે (Amritsari Chhole Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclubWeek2Recipe 2#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
પંજાબી છોલે (Punjabi Chole Recipe In Gujarati)
#SN2 #Vasantmasala #aaynacookeryclub#PunjabiChole#પંજાબીછોલે #કાબુલીચણા #પંજાબીરેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveપંજાબી સ્પેશિયલ છોલે બધાંને ખૂબજ ભાવે છે. સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક છોલે ખૂબજ સરસ લાગે છે. Manisha Sampat -
પંજાબી શાક (Punjabi Shak Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub Jayshreeben Galoriya -
-
પંજાબી સ્ટાઇલ મેથી ગાર્લિક પરાઠા (Punjabi Style Methi Garlic Paratha Recipe In Gujarati)
#SN2#WEEK2#BW#Vasantmasala#aaynacookeryclub Rita Gajjar -
પંજાબી આલુ પનીર સબ્જી (Punjabi Aloo Paneer Sabji Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#ATW1#TheChefStory#SJR#paryushanspecial#jainrecipe#cookpadgujarati#cookpadindia#cookpad છોલે ભટુરે એક ખૂબ જ ફેમસ એવું સ્ટ્રીટ ફૂડ છે. આ વાનગી જૈન અને નોનજૈન એમ બંને વર્ઝનમાં બનાવી શકાય છે. તીખા ચટપટા છોલે સાથે સોફ્ટ અને ફુલેલા ભટુરે ખાવાની ખૂબ મજા આવે છે. Asmita Rupani -
પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#BW#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
પંજાબી આલૂ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad #WEEK2#SN2#Vasantmasala#aaynacookeryclub Parul Patel -
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
પંજાબી છોલેઆજે મે છોલે બનાવ્યા.ચાલો જોઈએ કેવા થયા છે Deepa Patel -
જૈન પંજાબી ચણા (કાંદા લસણ વગર)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
છોલે ભટુરે(Chhole Bhature recipe in Gujarati)
#EBWeek7 મૂળ પંજાબ ની આ વાનગી હવે વિશ્વ વિખ્યાત બની ગઈ છે...હેવમોર જેવી રેસ્ટોરન્ટ દ્વારા ગુજરાત તેમજ અન્ય રાજ્યો માં મળવાની શરૂવાત થઈ પછી ઘર ઘરમાં બનવા લાગી કેમકે બનાવવામાં સરળ અને અતિ સ્વાદિષ્ટ લાગે છે. Sudha Banjara Vasani -
વેજ પનીર ભુરજી (Veg Paneer Bhurji Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#WeeK2 Ila Naik -
More Recipes
ટિપ્પણીઓ