બાજરી મેથી ના ઢેબરા (Bajra Methi Paratha Recipe In Gujarati)

Mamta Pandya @mamta_homechef
બાજરી મેથી ના ઢેબરા (Bajra Methi Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથીની ભાજી અને કોથમીરને ધોઈ તેનું પાણી નિતારીને ઝીણી સમારી લો. એક બાઉલમાં બાજરીનો લોટ, ઘઉંનો લોટ, અજમો, તલ, લાલમરચું પાઉડર, હળદર, હિંગ, મીઠું અને ઘી ઉમેરીને વ્યવસ્થિત મિક્સ કરી લો.
- 2
પછી મેથી, કોથમીર, આદું, મરચા,લસણની પેસ્ટ, ગોળનું પાણી અને દહીં ઉમેરીને મિક્સ કરી લો. જરૂર લાગે તો 1/2 કપ પાણી ઉમેરીને પરોઠા જેવો લોટ બાંધી લો. લોટમાંથી એકસરખાં લુવા કરી લો.
- 3
વણતી વખતે તલ છાટી અટામણની મદદથી ઢેબરા વણીને ગોળ ઢાંકણની મદદ થી કટ કરી લો. હવે તેને તવી પર બંને બાજુ ઘી વડે શેકી લો.
- 4
બાજરી મેથીના ઢેબરા પીરસવા માટે તૈયાર છે.
Similar Recipes
-
મેથી બાજરી ના ઢેબરા (Methi Bajri Dhebra Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#BW Neeru Thakkar -
-
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગે આજકાલ લોકો ની ચોઈસ બદલાઈ છે.. લગ્ન પ્રસંગે અંગત સગા અગાઉ થીં આવી જાય છે..તો સવારે ચા સાથે ખાવા ઢેબરા બનાવી ને મુકી શકાય... Sunita Vaghela -
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
મેથી લીલી કે સુકી કોઈ પણ શિયાળામાં ખાસ ખાવી જોઈએ.. તેમાં ફાયબર હોવાથી આંતરડા સાફ થાય..,આયૅન હોવાથી શક્તિ મળે નબળાઈ દૂર થાય.. હ્દય ને મજબુત બનાવે.. સ્કિન પ્રોબ્લેમ દુર થાય.. શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર કરે છે.. Sunita Vaghela -
-
-
બાજરી અને મેથી ની ભાજી ના વડા (Bajri Methi Bhaji Vada Recipe In Gujarati)
#MBR3#cookpadindia#cookpadgujrati Amita Soni -
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cooksnap#મેથી#ઢેબરા#breakfast Keshma Raichura -
મેથી - બાજરીના ઢેબરા(Methi-Bajri Dhebra Recipe In Gujarati)
#GA4 #Week24પોસ્ટ 1 મેથી - બાજરીના ઢેબરા Mital Bhavsar -
મેથી ઢેબરા (Methi dhebra recipe in Gujarati)
બાજરી અને ઘઉંના લોટમાંથી બનાવવામાં આવતા મેથીના ઢેબરા એ ગુજરાતી લોકોની ખુબ જ પ્રિય વાનગી છે. પ્રવાસમાં લઇ જવા માટેની આ સૌથી સરસ વસ્તુ છે. દહીં અને ગોળ એને ખાટો-મીઠો સ્વાદ આપે છે જ્યારે તેમાં ઉમેરાતી ફ્રેશ મેથી એક અલગ જ ફ્લેવર આપે છે. મેથીના ઢેબરા માખણ, અથાણા અને ચટણી સાથે ખુબ જ સરસ લાગે છે.#વેસ્ટ#પોસ્ટ1#સાતમ#પોસ્ટ3 spicequeen -
મેથી પાલક અને મિક્સ લોટ ના થેપલા (Methi Palak Mix Flour Thepla Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
મેથી ની ભાજી ના તળેલા મુઠિયાં (fried Methi Muthiya recipe in Gujarati) (Jain)
#methibhaji#Muthiya#fried#crispy#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
-
-
મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#SFR#cookpad#cookpadindia#cookpadgujaratiસાતમ સ્પેશિયલ ઢેબરા!! Neeru Thakkar -
મેથી- બાજરી ને ઘઉં ના લોટ ના ખાટામીઠા થેપલા
#પરાઠાથેપલાફ્રેન્ડસ, ક્યારેક પીકનીક કે ટ્રાવેલિંગમાં જવાનું હોય ત્યારે ગુજરાતી ઓની પ્રથમ પસંદગી થેપલા પર જ ઉતરે. મેં અહીં ટ્રાવેલિંગમાં ઉપયોગી થાય એવા થેપલા બનાવ્યા છે જેમાં પાણી નું પ્રમાણ નહિવત્ હોય ૩ થી ૪ દિવસ સારા રહે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
મેથી લછ્છા પરાઠા (Methi Lachcha paratha Recipe in Gujrati)
#goldenapron3 #week_19 #curd #Gheeસામાન્ય રીતે ગુજરાતીઓ મેથી થેપલાં બનાવે છે. તો આજે પઝલ વર્ડ #કર્ડ અને #ઘી બંને લઈ મેથી લછ્છા પરાઠા બનાવ્યા છે. Urmi Desai -
-
બાજરી ની મેથી પૂરી (Millet Green Fenugreek Puri Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#winterspecial#મેથી Keshma Raichura -
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BWવિન્ટર ની કુણી અને ફ્રેશ મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા. Sangita Vyas -
-
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4#Week 19#methi#post 1Recipes no 164.શિયાળામાં મેથીની ભાજી સરસ અને ફ્રેશ આવે છે આજે મેં મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ સરસ બન્યા છે. Jyoti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16817305
ટિપ્પણીઓ (6)