વેજ ક્રીમી પાસ્તા (Veg Creamy Pasta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં પાણી લઈ તેમાં પાસ્તા ઉમેરી દો પછી 1/2 ચમચી મીઠું અને 1 ચમચીતેલ ઉમેરી તેને બોઈલ કરી લો
- 2
ટામેટાને બોઈલ કરી તેની પ્યુરી બનાવવી
- 3
તેલ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મુકો તેલ ગરમ થાય પછી તેમાં સમારેલા બધા વેજીટેબલ્સ અને ચીલી સોસ અને કેચઅપ ઉમેરી દો પછી બે મિનિટ સુધી સાંતળો
- 4
પછી બધા મસાલા ઉમેરી બોલ કરેલા પાસ્તા ટામેટા પ્યુરી ઉમેરી દો અને લાસ્ટમાં ક્રીમ પણ ઉમેરી દો અને ચીઝ તમારે ઉપર એડ કરવું હોય તો તમે એમ પણ કરી શકો છો પછી તેમાં કોથમીર ભભરાવી ગરમાગરમ સર્વ કરો તૈયાર છે વેજ ક્રીમી પાસ્તા
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
વેજ મંચુરિયન (Veg Manchurian Recipe In Gujarati)
#winterspecial#chinessrecipe Tasty Food With Bhavisha -
વેજિટેબલ પાસ્તા (Vegetable Pasta Recipe In Gujarati)
#CDY#ચિલ્ડ્રન ડે ફેવરીટ#વેજિટેબલ પાસ્તાઆમ તો અમારા ચાઇલ્ડ ને બધું ભાવે એમ છે પણ આજે એમની જોડે અમે પણ પાસ્તા ની મજ્જા લઈએ છીએ અમુક શાક છોકરાઓ ખાતા ન હોય એટલે આવું બનાવીએ ત્યારે શાક એડ કરીએ એટલે ખાય તો શેર કરું છું my favourite 😋😍😍 Pina Mandaliya -
-
ચીઝી પાસ્તા(Cheesy pasta recipe in gujarati)
#GA4#Week10 યમી એન્ડ ટેસ્ટી આજે મેં બે સ્ટાઈલમાં પાસ્તા બનાવ્યા છે. ટોમેટોની સાથે મસાલા પાસ્તા. Varsha Monani -
ક્રીમી પાસ્તા(Creamy pasta recipe in Gujarati)
#GA4#Week12#MAYONNAISE- મેયોનિસ બાળકો અને મોટા બધા ને પસંદ હોય જ. ઇટાલિયન પાસ્તા માં એનો ઉપયોગ બહુ જ ટેસ્ટી લાગે છે. અહીં મેયોનીઝ ના અલગ ફ્લેવર્સ લીધા છે જેનાથી ડીશ વધુ ટેસ્ટી લાગે છે. Mauli Mankad -
મિક્સ વેજ મેક્રોની એલ્બો પાસ્તા (Mix Veg Macaroni Elbo Pasta Recipe In Gujarati)
#prc #2 Prafulla Ramoliya -
-
-
-
-
-
-
વેજીટેબલ પાસ્તા (Vegetable Pasta Recipe In Gujarati)
#prc#પાસ્તા રેસિપી ચેલેન્જપાસ્તા ઇટાલિયન રેસિપી છે પણ હુ ફરાળી પાસ્તા પણ બનાવું છું મને પાસ્તા બહુ ભાવે છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
-
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
ટ્રેડીંગ રેસીપી ઓફ ઓક્ટોબર#TRO : મસાલા પાસ્તાપાસ્તા એક ઇટાલિયન રેસીપી છે કે નાના મોટા બધાને ભાવતી હોય છે અને તેમાં પણ ભરપૂર ચીઝ નાખી બનાવવામાં આવે તો તો બધાના મોઢામાં પાણી આવવા લાગે છે તો આજે મેં મસાલા પાસ્તા બનાવ્યા. Sonal Modha -
-
-
ચીઝી પાસ્તા સ્ટીક (Cheesy Pasta Stick Recipe In Gujarati)
#SPR#Pasta_Recipe#cookpadgujarati આપણે પાસ્તા ઘણી બધી અલગ અલગ ફ્લેવર્સ અને અલગ અલગ પદ્ધતિ થી બનાવી સકિયે છીએ. મેં આજે આ પાસ્તા સ્ટીક બનાવી છે જેને જોઈને જ ખાવાનું મન થાય જાય. પાસ્તા સ્ટીક બનાવવી ખૂબ જ સરળ છે. આ પાસ્તા સ્ટીક ઘરમાં રહેલી જ સામગ્રી માંથી ઝડપથી બનાવી સકાય છે. જો પાસ્તા પહેલેથી જ બાફેલા હોય તો આ પાસ્તા સ્ટીક માત્ર 10 જ મિનિટ માં આસાની થી બની જાય છે. Daxa Parmar -
પાસ્તા (Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italianમે આજે આયા પાસ્તા બનાવ્યા છે. એમાં મે મારી રીતે થોડાક અલગ રીતે બનાવ્યા છે.એમાં મે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. Hemali Devang -
-
-
ક્રીમી પાસ્તા સલાડ(ઇટાલિયન)(Creamy Pasta Salad Recipe In Gujarati)
આ સલાડ બહુ જલદી બની જાય છે.આ સલાડ મને બહુજ ભાવે છે.આ સલાડ માં વેજીટેબલ કાચા જ લેવાના છે.એટલે હેલ્ધી પણ છે. Hetal Panchal
More Recipes
- ફ્લાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
- રીંગણાનો ઓળો (Baingan Bharta recipe in Gujarati)
- ખાટા સ્પાઇસી અડદ કાઠિયાવાડી સ્ટાઇલ (Khata Spicy Urad Kathiyawadi Style Recipe In Gujarati)
- ઘઉં બાજરી મેથી થેપલા (Wheat Bajri Methi Thepla Recipe In Gujarati)
- રીંગણ મેથીનું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16819342
ટિપ્પણીઓ