શેર કરો

ઘટકો

5 મિનિટ
4 વ્યક્તિ
  1. 500 ગ્રામઘટ્ટ મોળું દહીં
  2. 1 કપઝીણી સમારેલી લીલી મોગરી
  3. 1 નંગલીલું મરચું ઝીણું સમારેલું
  4. 2 ચમચીઝીણી સમારેલી કોથમીર
  5. 1/2 ચમચીજીરા પાઉડર
  6. 1 ચમચીઝીણા સમારેલા ફુદીના નાં પાન
  7. 2 મોટી ચમચીખાંડ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 2 ચમચીદાડમ ના દાણા

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    લીલી મોગરીના ધોઈને એકદમ ઝીણી સમારી લો.

  2. 2

    દહીંમાં ખાંડ, કોથમીર, ફુદીનો, મીઠું, લીલું મરચું બધું જ ઉમેરી દો.

  3. 3

    હવે તેમાં ઝીણી સમારેલી નોકરી પણ ઉમેરી દો અને તેને બરાબર ફેટી લો. પછી બે કલાક માટે ફ્રીઝમાં ઠંડુ કરવા મૂકી દો.

  4. 4

    તૈયાર લીલી મોગરીના રાયતાને સર્વિંગ બાઉલમાં ઉપરથી દાડમ ના દાણા અને ફુદીનાના પાન ગાર્નીશ કરી સર્વ કરો. આ રાઇતું ખુબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes