મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)

Rita Solanki
Rita Solanki @cook_25220241
Limbdi

#BW
Bye_'Bye winter

મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)

#BW
Bye_'Bye winter

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ઘઉંનો લોટ
  2. 1/2 બાઉલ બાજરાનો લોટ
  3. 2,3 ટે સ્પૂન ચણાનો લોટ
  4. લીલા મરચા લસણની પેસ્ટ
  5. 1 કપલીલી મેથી
  6. 1 કપછાશ,/દહીં
  7. 1 ટી.સ્પૂન લાલ મરચું પાઉડર
  8. 1 ટી.સ્પૂન હળદર
  9. 1 ટી.સ્પૂન ધાણાજીરું પાઉડર
  10. જરૂર મુજબ ખાંડ
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 2, 3 ટે.સ્પૂન મોણ માટે તેલ
  13. વઘાર માટે
  14. 1/2 ટી સ્પૂન રાઈ, હિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેથી સમારી ધોઈ લો મરચા લસણ ની પેસ્ટ બનાવી લો

  2. 2

    એક તાસ મા બધા લોટ મિક્સ કરીને તેમાં ધોયેલી મેથી,મરચા લસણની પેસ્ટ,હળદર,ધાણાજીરું, મીઠું, લાલ મરચું પાઉડર, ખાંડ અને
    તેલ નાખી સરખું મિક્સ કરીને છાશ અથવા દહીંથી લોટ બાંધી લો

  3. 3

    ઢોકળીયામાં પાણી નાખીને તેને વરાળી 15 થી 20 મિનિટ સુધી બાફી લો

  4. 4

    બફાઈ જાય એટલે તેને નાના પીસ કરીને બે ત્રણ પાવડા તેલ મૂકીને રાઈ મૂકીને વઘારી લો તે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Solanki
Rita Solanki @cook_25220241
પર
Limbdi

ટિપ્પણીઓ

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
@cook_25220241 SuperbAll your recipes are superb and yummy. You can check my profile and follow me if you wish 😊😊

Similar Recipes