તુવેર ઢોકળી (Tuver Dhokli Recipe In Gujarati)

Tejal Vaidya @tejalvaidya
મારા ઘરમાં બાળકોની પી્ય ડીશ છે આ.
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેર ૫ કલાક પલાળી રાખ્યા પછી મીઠું નાખેલા પાણીમાં ૪ વ્હિસલ વગાડીને બાફી લો. બાફતી વખતે ઉપયોગમાં લીધેલુ પાણી કાઢશો નહી, એ જ પાણીમાં આપણે ઢોકળી બનાવીશુ.
- 2
ઘઉંના લોટમાં થોડુ તેલ, મીઠું, મરચુ, હળદર, ધાણાજીરુ,જીરુ અને અજમો નાંખીને લોટ બાંધી લો.પાતળા રોટલા વણી લો. તેમાં ચોરસ કાપા પાડી લો.
- 3
તેલમાં રઇ, અજમાનો વઘાર કરીને તુવેર વઘારી લો. તેમાં તુવેર બાફેલુ પાણી નાંખો. મીઠું, મરચુ, હળદર ધાણાજીરુ નાંખો. લસણ, આદુની પેસ્ટ નાંખો. ઉકળવાનુ સ્ટાર્ટ થાય એટલે વણેલા રોટલાના કરલેલા ચોરસ પીસ તેમાં નાંખી દો.
- 4
ઉકળવા દો. ચઢી જાય અને રસો જાડો થઇ જાય એટલે સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes

તુવેર માં ઢોકળી (Tuver Dhokli Recipe In Gujarati)
#CB1


સુવા ની ભાજી નુ શાક(Suva Bhaji Shak Recipe In Gujarati)
સૂવાની ભાજીની તાસીર ગરમ હોય છે. તેથી શિયાળામાં આ ભાજી ખાવાની મજા આવે છે. શિયાળાને તો ગોળ બાય કહેવાનો સમય આવી ગયો છે.તો છેલ્લા છેલ્લા સૂવાની ભાજીની મજા માણી લઇયે.#BW


ઇન્સ્ટન્ટ ગાર્લિક ચટણી ઢોકળા (Instant Garlic Chutney Recipe In Gujarati)
આ ઢોકળા રવો અને બેસનમાંથી બનાવવામાં આવે છે. તેથી ફટાફટ બની જાય છે , અને ખાવાની પણ મજા આવે છે.#DRC


ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
લગ્ન સ્ટાઇલની રેસીપીમાં તો આ ડીશ હોય છે, પણ અમારા ઘરમાં પણ આ રીતે બનાવેલા ભીંડા બધાના ફેવરીટ છે.#LSR


તુવેરમાં ઢોકળી(Tuver ma dhokli)
#માઇઇબુક#પોસ્ટ19દેસાઈ સ્પેશિયલ


તુવેર ઢોકળી(Tuver dhokli recipe in Gujarati)
#GA4#Week13#tuverઆ ઢોકળી મારા સસરાની ની બહુ જ પ્રિય હતી આ ઢોકળી સૂકી તુવેર માંથી બનાવી છે અમારા જૈનો ના ઘર માં અવારનવાર બને છે આ વાનગી હમારે શાક લીલોતરીના ખાવાની હોય ત્યારે આવી રીતના કઠોળમાંથી કંઈક વાનગીઓ અલગ-અલગ બનાવીએ


તુવેર ઢોકળી(Tuver dhokli recipe in Gujarati)
#GA4#Week13શિયાળામાં લીલી તુવેર ખૂબ જ સરસ મળે છે.જેમાથી આપણે કચોરી, પરાઠા,શાક વગેરે બનાવીએ છીએ.આજે મેં તુવેર ના દાણા થી ઢોકળી બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે.


તુવેર ઢોકળી (Tuver Dhokli Recipe In Gujarati)
#MBR4#Week4Post 6#cookpad#cookpadindia#cookpadgujarati#tastyશિયાળો આવે એટલે લીલી તુવેરની સીઝન આવી જાય, લીલી તુવેર નું શાક, કચોરી, ઢોકળી વગેરે બને છે અને લીલી તુવેરની ઢોકળી ખાવાની મજા શિયાળામાં જ છે.


દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1Week1


દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#cooksnap theme#flour દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. રાતના ભોજનમાં એક ડીશ બનાવવી હોય તો દાળ ઢોકળી બનાવાય. મુખ્ય સામગ્રી તુવેર ની દાળ અને ઘહું નો લોટ છે. ખાટી મીઠી મસાલેદાર બનાવવામાં આવે છે. સરળ અને પૌષ્ટિક નાના મોટા દરેક ને ભાવશે.


રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#રાજસ્થાની_દાળ_ઢોકળી#RB1 #Week1#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#રાજસ્થાન_સ્પેશિયલ #વનપોટમીલ #દાળઢોકળીઆ રેસિપી મારા મમ્મી ને ડેડીકેટ કરું છું . દાળ માં ઢોકળી એકબીજા ને ચોંટી ન જાય, એની ટ્રીક્સ શીખવાડી છે . ઢોકળી ની રોટલી વણી, તવા ઉપર હલકી શેકી, કાપા કરી, દાળ માં નાખવી . મારા ઘરમાં બધાં ને આવી રીતે બનાવેલી દાળ ઢોકળી ખૂબજ ભાવે છે.


ઢોકળી નુ શાક (Dhokli Shak Recipe In Gujarati)
#AM3#cookpadindia


દાળ ઢોકળી(Dal dhokli recipe in gujarati)
#weekendchefમેં વધેલી દાળ (leftover) માંથી બનાવી છે અને આ મારી ફેવરિટ ડીશ છે.


લીલી તુવેર ની ઢોકળી (Lili Tuver Dhokli Recipe In Gujarati)
#Fam


તુવેર ઢોકળી
અત્યારના લોકડાઉન ના સમયમાં ઘરમાં જે હોય તેમાંથી બનતી વાનગી લાવી છું


દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#GA4 #Week4 ગુજરાતી લોકો બહુ બનાવે છે, તે અલગ અલગ રીતે બને છે ગવાર, તુવેર, દાળ, શીંગદાણા, બટાકાવળાનો મસાલો ભરી ધુધરા જેવી બનાવાય છે મેં તુવેરના દાણા ની બનાવી છે


દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતીઓની ફેવરીટ ડીશ એટલે દાળઢોકળી..ઘરમાં કંઈ પણ શાક ન હોય ત્યારે સૌથી પહેલો વિચાર દાળ ઢોકળી નો જ આવે. ગુજરાતમાં દાળઢોકળી બનાવાની શહેર મુજબ પદ્ધતિઓ બદલાય છે. આજે અહીં પરંપરાગત દાળ ઢોકળી જ બનાવી છે.#લંચ#week2#daldhokali#દાળઢોકળી#dhokali#gujaratispecial#cookpadgujrati#cookpadindia


ફણસી ઢોકળી નુ શાક (Fansi Dhokli Shak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BW


ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe In Gujarati)
#EB


તુવેર ની કઢી (Tuver Kadhi Recipe In Gujarati)


મુળા ઢોકળી(Mooli dhokli recipe in Gujarati)
#MW4#Muladhokliમુળા ઢોકળી નું શાક રોટલી ગોળ સાથે સાસ મુળા ઢોકળી માં ઘી નાખીને ખાવાથી ટેસ્ટી લાગે છે


સોયા બીન સબ્જી (Soya Bean Sabji Recipe In Gujarati)
સોયાબીનમાં ઘણા બધા પોષકતત્વો રહેલા છે. આ રીતે એનુ શાક બનાવીયે તો જેને સોયાબીન નહી ભાવતા હોય એ પણ ખાઇ લેશે.તો ચાલો બનાવીયે સોયાબીન સબ્જી.


લીલી તુવેર ની કચોરી (Lili Tuver Kachori Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9


ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)


મેથી ઢોકળી નુ શાક (Methi Dhokli Shak Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala


દાળ ઢોકળી (dal dhokli recipe in gujarati)
#CB1#week1દરેક ગુજરાતી ના ઘરે દાળ ઢોકળી બનતી જ હોય છે. ખૂબ સરળ રીતે બનતી આ વાનગી સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે.


રોજીંદી તુવેર ની દાળ (Regular Tuver Dal Recipe In Gujarati)
દરેક ગુજરાતીના ઘરમાં દરરોજ બનતી જ હોય .મારા ઘરે કોક વાર જ બને છે..આ દાળ બને ત્યારે ફક્ત દાળભાત ખાવાની જ બહુ મજા આવે..


સરગવા બટેટા નુ શાક(Drumstick & potato Curry Recipe In Gujarati)
#મોમમારા મોટા સાસુ પાસે થી શીખી છે મે આ રેસીપી


મેથી ઢોકળી (Methi Dhokli Recipe In Gujarati)
#RC1


સૂકી તુવેર દાણાનું શાક(Tuver nu shak recipe in Gujarati)
#GA4#Week11.2nd post#green onionસુકી તુવેર કઠોર ના પ્રકાર છે જે લગભગ ગુજરાતી ઘરો મા બનતી હોય છે . 6,7કલાક પલાળી ને કોરી અથવા ગ્રેવી વાલી બનાવાય છે . પ્રોટીન સારી માત્રા મા હોય છેમમ મે તુવેર -લીલી ડુગળી ની સબ્જી બનાવી છે .ખાવા મા ખૂબજ ટેસ્ટી લાગે છે.

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16829737
ટિપ્પણીઓ (2)