તુવેર ઢોકળી

અત્યારના લોકડાઉન ના સમયમાં ઘરમાં જે હોય તેમાંથી બનતી વાનગી લાવી છું
તુવેર ઢોકળી
અત્યારના લોકડાઉન ના સમયમાં ઘરમાં જે હોય તેમાંથી બનતી વાનગી લાવી છું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પલાળીને તુવેરને કુકરમા ચારથી પાંચ સીટી વગાડીને બાફી લેવી
- 2
હવે બીજી બાજુ ઘઉં ના લોટ માં બધો મસાલો કરી લોટ બાંધી દેવો 15 મિનિટ તેને રેસ્ટ આપવો ત્યાર બાદ તેમાંથી રોટલા બનાવી તૈયાર કરો
- 3
હવે બીજી બાજુ બફાઈ ગયેલી તુવેરને ચેક કરી લો જો હજુ કાચી હોય તો વધારે સિટી બોલાવી લેવી હવે એક તપેલી તેલ મૂકી તેમાં અજમોં, હિંગ ઉમેરી બાફેલી તુવેર તેમાં ઉમેરી દેવી હવે તેમાં 3 1/2 કપ પાણી ઉમેરી બધો મસાલો કરી લેવો અને પાણી ગરમ થાય એટલે બનાવેલા રોટલા ને એક એક કરીને સક્કર પારા સેપ માં કાપી તેમાં ઉમેરી દેવા હવે આ ઢોકળીને 15/20 મિનિટ સુધી ધીમા તાપે ચઢવા દેવી વચ્ચે વચ્ચે સતત હલાવતા રહેવું
- 4
હવે આ ગરમાગરમ ઢોકળી ને સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર લીલી ડુંગળી કે સુકી ડુંગળી ઉમેરી ગરમ ગરમ સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પોટલી દાળ ઢોકળી
#ઈબૂક#Day5દાળ ઢોકળી તો બધા ના ઘર માં બનતી જ હશે , આજે એમાં એક અલગ વર્ઝન લાવી છું ,પોટલી દાળ ઢોકળી..ખૂબ જ ટેસ્ટી લાગે છે Radhika Nirav Trivedi -
તુવેર ઢોકળી(Tuver dhokli recipe in Gujarati)
#GA4#Week13#tuverઆ ઢોકળી મારા સસરાની ની બહુ જ પ્રિય હતી આ ઢોકળી સૂકી તુવેર માંથી બનાવી છે અમારા જૈનો ના ઘર માં અવારનવાર બને છે આ વાનગી હમારે શાક લીલોતરીના ખાવાની હોય ત્યારે આવી રીતના કઠોળમાંથી કંઈક વાનગીઓ અલગ-અલગ બનાવીએ Nipa Shah -
વરણ ભાત
#માઇલંચહાલ ની પરિસ્થિતિ માં તાજા શાકભાજી મેળવવા માટે મુશ્કેલ બની ગયું છે. દાળ-ભાત તો દરેક ના ઘરમાં બનતી હોય છે.આજે આપણે એક સરળ અને ઝડપી બની જાય એવી સ્વાદિષ્ટ વાનગી છે..વરણ ભાત. એ મહારાષ્ટ્રિયન ના રસોડામાં બનતી હોય છે.તુવેર દાળ અને ભાત ( ચોખા) મુખ્ય ધટકો છે . તો જાણો આ વન પોટ મીલ ની રેસીપી. Jasmin Motta _ #BeingMotta -
ઘઉંની લોટની ફુલાવેલી ભાખરી (Gujarati Bhakri recipe in Gujarati)
ભાખરી ઘણી બધી જાતની હોય છે. ઘણા લોકો માટે તે મુખ્ય ખોરાક છે. ગુજરાતી ફુલાવેલી ભાખરીને બપોરે ભોજન માં કે રાત્રિભોજન માં મગ ની દાળ, પાલક મગ ની દાળ કે પછી દુધ જોડે કે પછી છુન્દા કે અથાણા જોડે ગરમ પીરસો. આ ભાખરી કાઠિયાવાડી ફુડ જોડે પણ બહુ સરસ લાગે છે. તે એક લોકપ્રિય ગુજરાતી નાસ્તો પણ છે. એ ગરમ ગરમ પણ સારી લાગે છે, અને ઢંડી ભાખરી સવારની ચા કે કોફી જોડે પણ બહું સારી લાગે છે. અમારી ઘરે એ બધાને બહુ ભાવે છે.આ ભાખરી નો લોટ થોડો કાઠો બાંધવો પડતો હોય છે અને બીજી ભાખરી કરતાં થોડી જાડી અને નાની હોય છે. અને ધીમા ગેસ પર કરવાની હોય છે, જેથી કાચી ના લાગે. ગરમ ગરમ કે ઢંડી એકલી ખાવ તો પણ બહું જ સરસ લાગતી હોય છે. અમારી તો આ બહુ ફેવરેટ છે..તમે પણ આ બનાવો અને કહો કે કેવી લાગી??#સુપરશેફ2#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
રસાદાર તુવેર(Rasadar Tuver Recipe in Gujarati)
#ઇન્ડિયા2020#વિસરાતી વાનગીપોસ્ટ 4 રસાદાર તુવેરઘેંસ સાથે મોટાભાગે રસાદાર તુવેર ખવાય છે,ભાખરી,રોટલી કે ભાત સાથે પણ સારી લાગે છે. Mital Bhavsar -
મેંદા ના લોટ ની પૂરી
ચા સાથે નાસ્તો કરવાનો હોય તો દરેકની પહેલી પસંદ છે એ મેંદાના લોટની પૂરી હોય છે અને આ પૂરી બધાના ઘરમાં ઓલટાઈમ ફેવરિટ અને વારેવારે બનતી જ હોય છે તો અહીં મારી રીત મુજબ મેંદાના લોટની પૂરી બનાવી રહી છું જે આપની સાથે શેર કરું છું#cookwellchef#ebook#RB1 Nidhi Jay Vinda -
તુવેર ટોઠા(Tuver Thotha Recipe in Gujarati)
#GA4#Week13#Tuverતુવેર ટોઠા એ ઉત્તર ગુજરાત ના પટેલ સમાજ ની ખૂબજ ફેમસ વાનગી છે. અને દરેક ના ઘરમાં શિયાળામાં તો બનતી જ હોય છે. payal Prajapati patel -
-
ઘઉં ની ખીચડી
#માઈલંચ#હમણાં એવો સમય છે કે ઘરમાં શાક ના હોય તો જે ઘરમાં હોય તેમાંથી સ્વાદિષ્ટ વાનગી બનાવી શકાય. આ વાનગી પોષ્ટિક અને સ્વાદિષ્ટ છે. નાના મોટા બધાને પસંદ આવશે. Dipika Bhalla -
કેસર ડ્રાય ફ્રુટ કેન્ડી (Kesar Dry fruits candy recipe in gujarati)
#સમર આ કેન્ડી મારા બંને બાળકોને ખૂબ ભાવે છે. હું કેન્ડી મા કોઈ કલર કે પછી કોઈ પાવડર યુઝ કરતી નથી. મને મારા બાળકોની નેચરલ વસ્તુ આપવી વધારે પસંદ છે. તેથી હું કાઈ યુઝ કરતી નથી. JYOTI GANATRA -
તુવેર ઢોકળી
#goldenapron3#Week6#Methiગોલ્ડન એપ્રોન ના છઠ્ઠા અઠવાડિયે મેથી શબ્દ લઈ ઝીણી મેથીની ભાજી નો ઉપયોગ કરી તુવેર ઢોકળી બનાવી છે . જેમાં કઠોળ ની સૂકી તુવેર સાથે ઝીણી મેથી ની ભાજી ની ઢોકળી બનાવી છે. Pragna Mistry -
દાળ ઢોકળી (dal dhokli recipe in gujarati)
#CB1#week1દરેક ગુજરાતી ના ઘરે દાળ ઢોકળી બનતી જ હોય છે. ખૂબ સરળ રીતે બનતી આ વાનગી સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. Neeti Patel -
લીલી મકાઈ ની સ્વીટ (Lili Makai Sweet Recipe In Gujarati)
#DTR આ સીઝન માં લીલી મકાઈ ખુબ આવે.જેમાં પોષક તત્વો ભરપૂર પ્રમાણ માં હોય છે. તેમાંથી વિવિધ વાનગી ઓ બનાવી તેનો આરોગ્યપ્રદ લાભ લઈ શકાય.આ સ્વીટ ખુબ જ હેલ્થી અને ટેસ્ટી બને છે. Varsha Dave -
ચણા દાળ પુલાવ (Chana Dal Pulav Recipe in gujarati)
#સુપરશેફ4#CookpadIndiaઆ પુલાવ ચણાની દાળ અને ચોખા મિક્સ કરીને મસાલા ઉમેરીને બનાવું છુ.આ પુલાવ હુ મારી સાસુમા પાસેથી બનાવતા શીખી છુ.ખુબ સ્વાદિષ્ટ બને છે.તમે પણ જરૂર થી એકવાર ટ્રાય કરશો. Komal Khatwani -
દાળ-ઢોકળી
#હેલ્થી#india#GH દાળ ઢોકળી તો નોર્મલી બધાં ગુજરાતી ઓ ના ઘરમાં બનતી જ હોય છે . દાળ જે ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્ધી હોય છે, અને ગુણો થી ભરપૂર છે, તો આજે હું દાળ નો ઉપયોગ કરી ને હેલ્ધી અને દેશી દાળ ઢોકળી ની રેસિપી લઈ ને આવી છું. Yamuna H Javani -
સ્ટફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#AM1સવારે વધારે વધેલી દાળ માંથી સાંજે રેગ્યુલર દાળ ઢોકળી બનતી હોય છે. પણ આજે તમારી સાથે સ્ટફ દાળ ઢોકળી ની રેસિપી શેર કરું છું. અમારા ઘરે દરેક ની આ મનપસંદ ડીશ છે... વધેલી દાળ માંથી અથવા પાણી થી પણ આ ઢોકળી બનાવી શકાય છે... Bhumi Parikh -
તુવેર નાં ટોઠા
#કઠોળ ની વાનગીપહેલા ના સમયમાં જ્યારે ખેતરમાં તુવેર નો પાક લેવામાં આવે ત્યારે તેને માટલા મા ચૂલા પર બાફીને તેમાં મસાલા ઉમેરી ને આ વાનગી બનાવવામાં આવતી હતી.Shweta Shah
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#AM1- દરેક ગુજરાતીઓના ઘેર દાળઢોકળી બનતી હોય છે. અલગ અલગ રીતે તેને સર્વ કરવામાં આવે છે. Mauli Mankad -
-
ગુવાર શિંગ માં ઢોકળી(Guvar Shing Dhokli Recipe In Gujarati)
આ એક એવી વાનગી છે જે દરેકના ઘરમાં અલગ અલગ રીતે બને છે. આમાં ગુવાર શિંગ ઘઉં નો જાડો લોટ અને મસાલાથી બનતી વાનગી છે.તો ચાલો બનાવીએ ગુવાર શિંગમાં ઢોકળી.ગુવારશિંગના શાકમાં ઢોકળી(થાપેલી ઢોકળી)#EB#week 5#ગુવાર શિંગમાં ઢોકળી Tejal Vashi -
લિલી તુવેર ની દાળ
#2019આ વાનગી ગામડા માં બનતી વાનગી છે એમાં પ્રોટીન ભરપૂર હોય છે આમ તો આપણે તુવેર ની દાળ માં થી દાળ બનાવીએ છીએ પણ આ એક નવી વાનગી છે Vaishali Joshi -
ઝટપટ બેસન ભાત(Besan rice recipe in Gujarati)
#GA4#Week12આ વાનગી ભાત વધ્યા હોય તેમાંથી બનાવેલી છે. ને જલ્દી બની જાય છે. સ્વાદમાં પણ લાજવાબ છે. Buddhadev Reena -
-
તુવેર ના ટોઠા(Tuvar na thotha recipe in gujarati)
#Mw2#Tuvar na totha(તુવેર ના ટોઠા) Sheetal Chovatiya -
તુવેર દાણાનો ભાત (Tuver Rice Recipe in Gujarati)
તુવેર દાણા એ મારા એકદમ ફેવરિટ છે. મારા ઘરે તુવેર દાણાનો શિયાળામાં સૌથી વધુ વપરાશ થાય છે.આ ભાત એકદમ ઓછા સમયમાં બની જાય છે. Urmi Desai -
લીલી તુવેર કચોરી( Green Tuver Kachori Recipe in Gujarati
#GA4#week13કચોરી તો બધા નું મનપસંદ વાનગી છે આપણા ગુજરાતીઓ ના ત્યાં તો આવનાર બનતી હોય છે.અમારા દાહોદ જિલ્લામાં તો કચોરી બહુ વખણાય છે.ઉતરાયણ માં તો આ લિલવાની કચોરી ખૂબ મળે છે. મારા ઘરે તો બધા ને બહુ ભાવે છે મારા ઘરે તુવેર, વટાણા અને લીલા ચણાની સીઝનમાં આવનાવર બનતી હોય છે.તમે પણ તમારા ત્યાં બનાવજો અને મને કહેજો કેવી બની megha sheth -
દેશી વાલ ની દાળ અને દૂધી નું શાક (vaal Dudhi Shak Recipe in Gujarati)
#KS3 આપણા ગુજરાતી ઓ ના ઘર માં આ વાનગી બનતી જ હોય છે.વાલ ની દાળ છૂટી કઢી ભાત સાથે બનતી હોય છે અને રસા વાળી પણ બનતી હોય છે.આજે તમારી સાથે દેશી વાલ ની દાળ અને દૂધી નું શાક ની રેસીપી શેર કરું છું આશા રાખું છું કે તમને પસંદ આવશે. Alpa Pandya -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB Week 10ફાડા લાપસી એ આપણી ગુજરાતીઓની પરંપરાગત વાનગી છે. ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય ત્યારે કે તહેવારોમાં પણ આ લાપસી બધાના ઘરે લગભગ બનતી જ,આ લાપસી છુટ્ટી પણ બને અને કુકર માં પણ બને છે અહીં મેં કુકરમાં બનાવીને મૂકી છે. Buddhadev Reena
More Recipes
ટિપ્પણીઓ