તુવેર ઢોકળી (Tuver Dhokli Recipe In Gujarati)

#MBR4
#Week4
Post 6
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#tasty
શિયાળો આવે એટલે લીલી તુવેરની સીઝન આવી જાય, લીલી તુવેર નું શાક, કચોરી, ઢોકળી વગેરે બને છે અને લીલી તુવેરની ઢોકળી ખાવાની મજા શિયાળામાં જ છે.
તુવેર ઢોકળી (Tuver Dhokli Recipe In Gujarati)
#MBR4
#Week4
Post 6
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#tasty
શિયાળો આવે એટલે લીલી તુવેરની સીઝન આવી જાય, લીલી તુવેર નું શાક, કચોરી, ઢોકળી વગેરે બને છે અને લીલી તુવેરની ઢોકળી ખાવાની મજા શિયાળામાં જ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટમાં તેલનું મોવણ તથા સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના તમામ મસાલા, મીઠું એડ કરી અને રોટલી જેવો લોટ બાંધી, મસળી અને ઢાંકી રાખો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે રાઈ જીરું ક્રેક કરી અને તેમાં ટામેટાં, લીલું મરચું તથા લીલું લસણ સાંતળી લો. હવે તેમાં હળદર, લાલ મરચાં પાઉડર તથા ધાણાજીરુ એડ કરી શેકી લો. તેમાં બે કપ પાણી એડ કરો.
- 2
પાણી ઉકળે એટલે તેમાં તુવેર દાણા નાખો. બાંધેલ લોટમાંથી રોટલી વણો અને તેના પીસ કરી અને તેમાં એડ કરો.
- 3
બધું જ બરાબર મિક્સ કરી લેવું. હવે તેમાં આમચૂર પાઉડર, ગોળ, ગરમ મસાલો, મીઠું એડ કરો. ગેસની સ્લો ફ્લેમ પર પાંચથી સાત મિનિટ સુધી તેને ઢાંકીને કૂક થવા દો. ઉપર તેલ છૂટું પડી જશે એટલે તુવેર ઢોકળી કુક થઈ ગઈ છે. હવે તેમાં લીલા ધાણા નાખો અને ગેસ ઓફ કરી દો. તૈયાર છે તુવેર ઢોકળી!!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તુવેર રીંગણ નું શાક (Tuver Ringan Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળાની સીઝન શરૂ થતા પહેલા જ માર્કેટમાં લીલી તુવેર આવી જાય છે. લીલી તુવેરની અનેક વાનગીઓ બને છે. લીલી તુવેર અને રીંગણનું શાક એ બેસ્ટ મેચિંગ છે. Neeru Thakkar -
લીલી તુવેર લીલા વટાણા ના પરોઠા (Lili Tuver Lila Vatana Paratha Recipe In Gujarati)
#MBR7#Week7#WLD#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefલીલી તુવેરની કચોરી બને પરંતુ એ જ સામગ્રી દ્વારા મેં કચોરીની બદલે પરોઠા બનાવ્યા છે. જો તમે તળેલું ખાવા ન માગતા હો તો તેના પરોઠા બનાવવા એક બેસ્ટ ઓપ્શન છે. જેમાં ટેસ્ટ તો કચોરીનો જ આવે છે. Neeru Thakkar -
તુવેર ઢોકળી(Tuver dhokli recipe in Gujarati)
#GA4#Week13શિયાળામાં લીલી તુવેર ખૂબ જ સરસ મળે છે.જેમાથી આપણે કચોરી, પરાઠા,શાક વગેરે બનાવીએ છીએ.આજે મેં તુવેર ના દાણા થી ઢોકળી બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
તુવેર ઢોકળી(Tuver dhokli recipe in Gujarati)
#GA4#Week13#tuverઆ ઢોકળી મારા સસરાની ની બહુ જ પ્રિય હતી આ ઢોકળી સૂકી તુવેર માંથી બનાવી છે અમારા જૈનો ના ઘર માં અવારનવાર બને છે આ વાનગી હમારે શાક લીલોતરીના ખાવાની હોય ત્યારે આવી રીતના કઠોળમાંથી કંઈક વાનગીઓ અલગ-અલગ બનાવીએ Nipa Shah -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR3#Week3Post 4#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળો આવે એટલે ઓળાના રીંગણ બજારમાં જોવા મળે અને આ જ સિઝન છે રીંગણનો ઓળો ખાવાની. આ રીંગણને આમ તો ગેસ ઉપર શેકવામાં આવે છે પણ મેં અહીં રીંગણ છોલી અને વરાળે બાફીને ઓળો બનાવ્યો છે. Neeru Thakkar -
દૂધી-લીલી તુવેર નું શાક (Dudhi Lili Tuver Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpad#cookpadgujaratiદુધી અને લીલી તુવેર નું શાક ખીચડી સાથે કે રોટલા સાથે મેચ થાય છે. આ શાકમાં ગળી ચટણી નાખવાથી અને ટામેટા નાખવાથી ખટમીઠો સ્વાદ તથા ઘટ્ટ રસો બને છે. Neeru Thakkar -
સફેદ તુવેર ની સબ્જી
#MBR2#Week2Post1#cookpad#cookpadindia#cookpadgujarati#homemade#homechefબજારમાંથી જ્યારે લીલી તુવેર લાવીએ છીએ ત્યારે તેમાંથી સફેદ તુવેર પણ હોય છે. એ થોડી પાકી હોય છે. જેથી તેને કઠોળની જેમ કુક કરવી પડે છે. Neeru Thakkar -
ઢેબરાં (Dhebra Recipe In Gujarati)
#BR#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળો આવે એટલે ઠંડીમાં ગરમ ઢેબરા ખાવાની મજા ઓર છે. વડી આ ઢેબરામાં મેથીની ભાજી, લીલું લસણ આ બધું જ આરોગ્ય વર્ધક છે. Neeru Thakkar -
તુવેર રીંગણનું શાક (Tuver Ringan Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળો એટલે લીલા શાકભાજીની ઋતુ. જાતજાતના શાકભાજી શિયાળામાં જ જોવા મળે છે. તેમાં પણ લીલી તુવેર નો ઉપયોગ શિયાળામાં ભરપૂર કરી લેવો જોઈએ. અહીં મેં તુવેર નું શાક ખટમીઠું બનાવ્યું છે ટામેટા તથા ગોળ બંને એડ કર્યા છે. Neeru Thakkar -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR9#Week9Post 3#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
સુકી તુવેર નું શાક (Suki Tuver Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
સુરણ લીલા વટાણા નું શાક (Suran Lila Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefસુરણ સાથે લીલા વટાણા એ એક નવું મેચિંગ છે. શિયાળામાં લીલા વટાણા તો મળે જ અને સૂરણ બારેમાસ મળે. સુરણ અને લીલા વટાણા નું શાક ખાટું મીઠું બનાવેલ છે. Neeru Thakkar -
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)
#MBR5#Week5Post 2#cookpadindia#cookpad#cookpadgujarati Neeru Thakkar -
વાલોર નું શાક (Valor Shak Recipe In Gujarati)
#MBR4#Week4Post 5#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
વેજીટેબલ્સ પોહા (Vegetables Poha Recipe In Gujarati)
#MBR4#Week4Post 7#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળો છે જાતજાતના વેજીટેબલ્સ આવે છે તો આ બધા જ વેજીટેબલ્સનો આપણી વાનગીમાં ઉપયોગ કરવો જ પડે. મેં આજે પૌવામાં ઘણા બધા વેજીટેબલ્સ નાખીને હેલ્ધી બનાવ્યા છે . Neeru Thakkar -
મીકસ દાળ (Mix Dal Recipe In Gujarati)
#MBR4#Week4Post 8#cookpad#cookpadindia#cookpadgujaratiમિક્સ દાળ એટલે તેમાં મેં ચણા અડદ મગ તુવેર તથા મસૂરની દાળ સરખા ભાગે લીધેલ છે. વડી તેને ટેસ્ટી બનાવવા માટે તમામ મસાલા સાથે કાચી કેરીની ખટાશ અને ગોળની મીઠાશ આપી તેને ઓર ટેસ્ટી બનાવી છે. Neeru Thakkar -
લીલી તુવેર ના મુઠીયા (Lili Tuver Muthia Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
મસાલા રોટલા (Masala Rotla Recipe In Gujarati)
#MBR4#Week4Post 6#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળામાં બાજરીના રોટલા, મકાઈના રોટલા દરેક ઘરોમાં બનતા જ હોય છે ત્યારે રોટલામાં મસાલો નાખી તથા શિયાળુ સ્પેશિયલ મેથીની ભાજી નાખી અને મસાલા રોટલા બનાવ્યા છે. Neeru Thakkar -
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#GA4#week13તુવેરશિયાળાની ઋતુમાં લીલીછમ તુવેર જોવા મળે છે.આ સીઝન માં લીલી તુવેરમાંથી કચોરી,શાક,ઉંધ્યુ, ઢોકળી વિવિધ વાનગી બને છે. Neeru Thakkar -
દાલ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં બપોરે જમવામાં અથવા તો સાંજે જમવામાં પણ પીરસવામાં આવે છે. દાળ ઢોકળી માં આપણે કચોરી પણ બનાવીને કચોરી ઢોકળી પણ બનાવી શકાય છે. ઢોકળી ના લોટ માંથી જ કચોરી બનાવવામાં આવે છે. ઢોકળી ના લોટ માંથી નાની નાની પૂરી વણીને તેમાં આદુ મરચા અને ટોપરાના ખમણનું પૂરણ ભરીને દાળમાં નાંખી અને કચોરી ઢોકળી બનાવવામાં આવે છે. દાળ ઢોકળી અથવા કચોરી ઢોકળી ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. #Trend3#Gujarati#દાળ ઢોકળી Archana99 Punjani -
ફણસી ગાજર નું શાક (Fansi Gajar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#homemade#homechef Neeru Thakkar -
-
-
ડુંગળી ચેરી ટોમેટો નું શાક (Dungri Cherry Tomato Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefડુંગળીની સાથે ચેરી ટોમેટોનું શાક બનાવેલ છે. ટેસ્ટમાં કોઈ ખાસ ફરક પડ્યો નથી પણ એનો દેખાવ અને જે મિક્સ થયા પછીનો જે કલર આવ્યો છે એ ખરેખર જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો બન્યો છે. Neeru Thakkar -
તુવેર ઢોકળી
#goldenapron3#Week6#Methiગોલ્ડન એપ્રોન ના છઠ્ઠા અઠવાડિયે મેથી શબ્દ લઈ ઝીણી મેથીની ભાજી નો ઉપયોગ કરી તુવેર ઢોકળી બનાવી છે . જેમાં કઠોળ ની સૂકી તુવેર સાથે ઝીણી મેથી ની ભાજી ની ઢોકળી બનાવી છે. Pragna Mistry -
જુવાર ચોખાનું લસણિયું ખીચું (Jowar Chokha Lasaniyu Khichu Recipe In Gujarati)
#MBR7#Week7Post 4#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
આલુ મટર સબ્જી (Aloo Matar Sabji Recipe In Gujarati)
#MBR5#Week5Post 2#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati)
#WLD#MBR7#Week7Post 4#cookpad#cookpadindia#cookpadgujaratiઢેકરા એ દક્ષિણ ગુજરાતની વિશેષ વાનગી છે. ઢેકરા નો સ્વાદ મધુર અને મસાલેદાર છે. શિયાળામાં મળતી તાજી લીલીછમ તુવેર માંથી બનતી આ એક ઇન્સ્ટન્ટ વાનગી છે. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા લીલી તુવેરના ઢેકરાને તુવેરના વડા પણ કહી શકાય. Neeru Thakkar -
ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe In Gujarati)
#cooksnap#cookpad#cookpadindia#cookpadgujaratiગવાર શીંગ સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે. વડી જો ગવારનું શાક બાળકો ન ખાતા હોય તો ટેસ્ટી ગવાર ઢોકળી બનાવીને આપી શકાય છે. Neeru Thakkar -
લીલા દાણા ની મીકસ સબ્જી (Lila Dana Mix Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ (9)