ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)

Apeksha Shah(Jain Recipes)
Apeksha Shah(Jain Recipes) @APKs2021
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપબાફેલો ગુવાર
  2. ૩ ગ્લાસપાણી
  3. ૨ ચમચીધાણાજીરુ પાઉડર
  4. ૧ ચમચીકાશ્મીરી લાલ મરચુ
  5. ૧ ચમચીહળદર
  6. ૨ ચમચીલીંબુ રસ
  7. વઘાર માટે
  8. ૨ ચમચીતેલ
  9. ૧/૨ ચમચી રાઈ -જીરુ
  10. ચપટીઅજમો
  11. ૧/૨ ચમચી હીંગ
  12. આખા લાલ મરચા
  13. તજ નો ટુકડો
  14. લવીંગ
  15. ઢોકળી નો લોટ બાંધવા માટે
  16. ૧ કપઘઉંનો લોટ
  17. જરુર મુજબ મરચુ
  18. મીઠુ જરુર મુજબ
  19. હળદર.
  20. ૪ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા તો ઘઊંના લોટ મા મસાલા કરી તેલ ઉમેરી પાણી થી લોટ બાંધી લો.પછી એક પેન મા ગવાર પાણી અને બધા મસાલા કરો. તે ઊકળે એટલે લોટ માથા લુવા લઇ વણી કાપા પાડી ઊકળતા પાણી મા નાખો થોડીવાર ચઢવા દો.

  2. 2

    હવે તેના પર તેલ નો વઘાર બનાવી તેમા ખડા મસાલા ઊમેરી રેડો.તૈયાર છે ગુવાર ઢોકળી.

  3. 3

    ગરમા ગરમ ગુવાર ઢોકળી ની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Apeksha Shah(Jain Recipes)
પર
Ahmedabad
I love making Jain and innovative items.....🍰🍩🍕🥪🍔🥗🥘🍮🥧🍧🥤🍺🍵☕️
વધુ વાંચો

Similar Recipes