કોબી મરચાં નો સંભારો (Kobi Marcha Sambharo Recipe In Gujarati)

Saroj Kamdar
Saroj Kamdar @Saroj_1212

કોબી મરચાં નો સંભારો (Kobi Marcha Sambharo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગનાની કોબી
  2. 5 નંગલીલા મરચાં
  3. 4 ચમચીતેલ
  4. 1/4 ચમચીહિંગ
  5. 1/4 ચમચીરાઈ
  6. 1/2 ચમચીહળદર
  7. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોબી ને ઝીણી સમારી લો મરચા ને ઝીણા સમારી લો

  2. 2

    એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ હીંગ નો વધાર કરો

  3. 3

    તેમા સુધારેલા કોબી મરચાં મીઠું હળદર ઉમેરી સારી રીતે મિક્સ કરી લો

  4. 4

    થોડીવાર સુઘી સાંતળી લો તૈયાર છે સંભારો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj Kamdar
Saroj Kamdar @Saroj_1212
પર

ટિપ્પણીઓ

Similar Recipes