કોબી નો સંભારો (Kobi Sambharo Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે વ્યક્તિ
  1. 1બાઉલ સમારેલી કોબી
  2. 1 સમારેલું મરચું
  3. 1સમારેલુ ટામેટું
  4. ચપટીહળદર
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. 1 ચમચીતેલ
  7. ૧ ચમચીરાઈ
  8. ૧ ચમચીજીરું
  9. ચપટીહિંગ
  10. ગાર્નિશ કરવા માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    કોબીજને સમારીને ધોઈને કોરી કરી લેવી

  2. 2

    લીલા મરચા ને ઝીણા ટુકડા કરી લેવાના ટામેટાં ઝીણાં સમારી લેવા

  3. 3

    એક પેનમાં તેલ મૂકી રાઈ જીરુ અને હિંગનો વઘાર કરી તેમાં લીલા મરચાં અને ટામેટા નાખી પછી કોબી નાખી દહીં તેમાં મીઠું હળદર નાંખી બરાબર મિક્સ કરી લેવું તરત જ ગેસ બંધ કરી ઢાંકી દેવું

  4. 4

    સર્વિંગ બાઉલમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

Similar Recipes