કોબી મરચાં નો સંભારો(kobi marcha no sabharo in Gujarati)

Bijal Samani
Bijal Samani @cook_21842090
Kigali (Rwanda)

#માઇઇબુક
પોસ્ટ 13

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. મોટો બાઉલ કોબી
  2. લીલા મરચા
  3. ૨ ચમચીતેલ
  4. ૧/૨ ચમચીરાઈ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. ચપટીહિંગ
  7. ૧/૨હળદર

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કોબી અને મરચાં ને કટ કરી લો.

  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને હિંગ ને વધાર કરી તેમાં મરચાં ઉમેરો મીકસ કરો. કવર કરી ચડવા દો. તેમા મીઠું અને હળદર ઉમેરો અને મિક્સ કરો. તૌયાર છે કોબી મરચાં નો સંભારો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bijal Samani
Bijal Samani @cook_21842090
પર
Kigali (Rwanda)

ટિપ્પણીઓ

Similar Recipes