સોજી ઓટ્સ ઢોકળા (Sooji Oats Dhokla Recipe In Gujarati)

Rinku Patel @Rup9145
૩૦ મિનિટ માં બનતો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો. #DRC
સોજી ઓટ્સ ઢોકળા (Sooji Oats Dhokla Recipe In Gujarati)
૩૦ મિનિટ માં બનતો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો. #DRC
રાંધવાની સૂચનાઓ
- 1
સુજી,ઓટ્સ, દહીં મિક્સ કરી આદુ મરચાં,તેલ, મીઠું અને જરૂર મુજબ પાણી નાખીને ખીરૂ બનાવી ૧૦ મિનિટ ઢાંકી ને બાજુ મા રાખો.
- 2
ઢોકળીયા માં પાણી ઉકળવા મુકો.૧૦ મિનિટ પછી ખીરા માં ઈનો ઉમેરી બરાબર ફીણી લો.ગીસ કરેલી થાળી માં ખીરૂ રેડી ૧૫ મિનિટ સુધી ફાસ્ટ ગેસ પર ઢોકળા બાફવા મૂકો.
- 3
૧૫ મિનિટ પછી ચપ્પુ વડે ચેક કરી લો....ખીરું ચોંટે નહીં તો ગેસ બંધ કરી થાળી બહાર કાઢી લો.થોડુ ઠરે પછી કાપા પાડી લો.
- 4
વઘાર માટે તેલ ગરમ કરો.એમા રાઈ,હીંગ, કાપેલા મરચાં, લીમડો તતડાવી વઘાર ઢોકળા પર રેડી દો.ગરમાગરમ ઢોકળા ને લીલી ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
હેલ્થી ઓટ્સ સોજી ઢોકળા (Healthy Oats Sooji Dhokla Recipe In Gujarati)
જ્યારે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા હોય અને કઈ હેલ્ધી ખાવું હોય ત્યારે આ ઢોકળા બેસ્ટ ઓપ્શન છે. સાવ ઓછા ઘટકો થી અને ફટાફટ બની જાય છે.#DRC Disha Prashant Chavda -
-
બેસન અને સોજી ના ઢોકળા (Besan Sooji Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#Week2#CB2સોજી ના ઢોકળાસોજી ના ઢોકળા ખાવા માએકદમ સોફ્ટ અને ટેસ્ટ માં સારા લાગે છે. Sonal Modha -
-
સોજી પાલક ઢોકળા(Soji Palak Dhokla Recipe In Gujarati)
#ફટાફટઆજે બહુ દિવસ પછી કઈ નવું બનાવ્યું છે. આ એક વેટ લોસ ડાયટ છે.. અને બહુ જલ્દી બને જાય છે અને ટેસ્ટી પણ લાગે. Vaidehi J Shah -
-
સોજી અને મકાઈ નાં લાઈવ ઢોકળા (Sooji Makai Live Dhokla Recipe In Gujarati)
#DRCઆ ઢોકળા ઝટપટ બની જાય છે અને ખાવા માં પણ હળવા લાગે છે એકદમ ટેસ્ટી લાગે Dhruti Raval -
-
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2 Week-2છપ્પન ભોગ રેસિપી ચેલેન્જઅત્યારે દિવાળીની સફાઈ, મિઠાઈ-ફરસાણ બનાવવાના અને શોપીંગ એટલે ઝડપથી બની જાય એવા લાઈટ સોજીનાં ઢોકળા બનાવ્યા.. એમા પણ ત્રણ વેરાયટી કરી. Dr. Pushpa Dixit -
-
સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2સોજીનાં ઢોકળા એ એક ઇન્સ્ટન્ટ બની જાય એવા ઢોકળા છે અને ગરમગરમ ચા સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
ઓટ્સ રવા ના ઢોકળા (Oats Rava Dhokla Recipe In Gujarati)
#Fam#Breakfast recipe#weekent recipe#sunday special# kinjal ben ની રેસીપી જોઈ ને મે હેલ્ધી,સ્વાદિષ્ટ, ફ્રેશ ઢોકળા બનાયા છે . Saroj Shah -
-
-
સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
# અમારા ઘરે નાસ્તા માં અવાર નવાર બનતા જ હોય છે આ ઢોકળા બધા ને બહુજ ભાવે છે. Alpa Pandya -
-
ઓટ્સ જુવાર ઢોકળા (Oats Jowar Dhokla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DRC Sneha Patel -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EBWeek 915 મિનિટ માં છટ પટ બનતા ઇસ્ટન્ટ દૂધી ના હેલ્ધી ટેસ્ટી ઢોકળાં. Archana Parmar -
ઓટ્સ અને રવા ના ઢોકળાં (Oats Rava Dhokla Recipe In Gujarati)
એક હેલ્થી બ્રેકફાસ્ટ અને લાઈટ ડિનર ડીશ.Cooksnap@saroj_shah4 Bina Samir Telivala -
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2 Week 2 છપ્પન ભોગ ખુબજ ટેસ્ટી ઇન્સ્ટન્ટલી બની જતા રવાના ઢોકળા. સરળતાથી ઝટપટ બનતા જાળીદાર રવા ના ઢોકળા. ઓછા તેલ માં બનતા રૂ જેવા સ્પોંજી ઢોકળા. સવારના નાસ્તામાં, અથવા સાંજની ચ્હા સાથે કે અચાનક મહેમાન આવવાના હોય ત્યારે ઓછા સમયમાં બનતો નાસ્તો. Dipika Bhalla -
-
-
-
રાગી ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)
#DRC#ragidhokla#instantdhokla#gultnefree#cookpadgujaratiરાગી કે નાચલી એક પ્રકારનું હાઈ ડાયેટરી ફાઈબર ગ્રેઈન છે. તેનો સૌથી મોટો ફાયદાકારક ગુણ એ છે કે એ ગ્લુટેન ફ્રી છે. અને હાઇ ગ્લુટેનવાળો ખોરાક વજન અને બ્લડસુગર વધારે છે. તો બેસ્ટ ડાયટ ફૂડમાં જુવાર સાથે રાગીથી બનતો ખોરાક ગણી શકાય. આજે મેં રાગી અને સોજી નાં ઢોકળા ટ્રાય કર્યા. તે હેલ્ધી અને સ્વાદિષ્ટ નાસ્તા માટે એક સારો વિકલ્પ છે, કારણ કે તે હળવા, નરમ અને ફાઈબર, કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર છે. Mamta Pandya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16831857
ટિપ્પણીઓ (3)