રવા ઓટ્સ વેજીટેબલ ઢોકળા

Khushi Shah
Khushi Shah @khushi

#ગુજરાતી#હેલ્ધી અને ટેસ્ટી ડિશ.

રવા ઓટ્સ વેજીટેબલ ઢોકળા

#ગુજરાતી#હેલ્ધી અને ટેસ્ટી ડિશ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૫ વ્યક્તિ માટે
  1. 2 કપરવો
  2. 1 કપઓટ્સ ક્રશ કરેલા
  3. 1 કપદહીં
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 1/2 કપવટાણા
  6. 1/2 કપમકાઈ દાણા
  7. 1/2 કપકેપ્સીકમ
  8. 1 ચમચીઇનો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    રવો અને ક્રશ કરેલા ઓટ્સ લઈ તેમાં મીઠું નાખવું. ત્યાર પછી દહી નાખી પાણી ઉમેરવું અને ખીરું બનાવવું.

  2. 2

    હવે ખીરા માં બધા શાક નાખી ઇનો નાખી સરખું મિક્સ કરી વરાળે બાફી લેવું. ગરમ ગરમ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi Shah
Khushi Shah @khushi
પર

ટિપ્પણીઓ

Similar Recipes