ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)

#DRC
દરેક ગુજરાતી ના ઘરે નાસ્તામાં કે ડીનર માં ખમણ ઢોકળા બંને જ, જે વિવિધ દાળ માંથી બનેછે
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#DRC
દરેક ગુજરાતી ના ઘરે નાસ્તામાં કે ડીનર માં ખમણ ઢોકળા બંને જ, જે વિવિધ દાળ માંથી બનેછે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ચણા ના લોટ ને ચાળી લો, તેમાં લીંબુના ફૂલ, આદુ મરચાં ની પેસ્ટ, ખાંડ,તેલ, સ્વાદ પ્રમાણે મીઠું બધું બરાબર મિક્ષ કરી લો
- 2
હવે તેમાં પાણી ઉમેરીને ખીરું તૈયાર કરો, પ મિનિટ સુધી રહેવા દો ત્યાર બાદ બરાબર ફેંટો, સ્ટીમર માં પાણી ગરમ કરો, ઢોકળા ની થાળી ને તેલ થી ગ્રીસ કરી ગરમ કરવા મૂકો
- 3
હવે ખીરું માં ઇનો ઉમેરો તેની પર ૧ ટીસ્પૂન ગરમ પાણી રેડી બરાબર મિક્ષ કરી ઢોકળા ના ખીરું ને થાળી માં રેડી ઢાંકણ ઢાંકી હાઈ ફલેમ પર ૨૫ મિનિટ સુધી બફાવા દો
- 4
તૈયાર થયેલ ખમણ ઢોકળા ને ૧૦ મિનિટ સુધી ઠંડા થવા દો, વઘાર માટે તેલ ગરમ કરો તેમાં રાઈ, તલ, લીલા મરચા, ખાંડ, પાણી ઉમેરીને ઉકળવા દો
- 5
ખમણ ઢોકળા ના ચોરસ કાપા પાડી ઉપર થી વઘાર રેડી દો, ઉપર થી કોપરાનું છીણ, સમારેલી કોથમીર ભભરાવી બેસન ની ચટણી સાથે સર્વ કરો
- 6
આ ખમણ ઢોકળા ને સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#week1#Cookpadindia#cookpadgujaratiખમણ ઢોકળા એ એક એવી વાનગી છે જે દરેક ગુજરાતી ના ઘરે અવાર નવાર બનતા જ હોય છે અને ફટાફટ બની પણ જાય છે અને મોટા નાના બધાને પસંદ પણ હોઈ છે hetal shah -
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1ફરસાણની દુકાન જેવા જ સ્વાદિષ્ટ અને સ્પોન્જી ઢોકળાં હવે ઘરે બનાવો. Ankita Tank Parmar -
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1 ખમણ ઢોકળા#week1#ફુડ ફેસ્ટિવલઅમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના ઢોકળા ખૂબ જ ભાવે છે .એકદમ સોફ્ટ અને જાળીદાર ખમણ ઢોકળા 😋 Sonal Modha -
ખમણ ઢોકળા (Khaman dhokla recipe in Gujarati)
ખમણ ઢોકળા એ ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત ગુજરાતી નાસ્તા નો પ્રકાર છે જે બેસન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફટાફટ બની જતા ખમણ ઢોકળા લીલી ચટણી અને ચા કે કોફી સાથે પીરસવા થી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#FFC1#cookpadindia#cookpad_gu spicequeen -
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
#સાઈડ#cookpadindia#Cookpadguj આ ખમણ ઢોકળા ખુબ પ્રખ્યાત છે ગુજરાત માં જ્યારે પણ ઘરે મહેમાન આવવાના હોય ત્યારે પરફેક્ટ થાળી માં ખમણ નો સાઈડ ડિશ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. Rashmi Adhvaryu -
ઝટપટ ખમણ ઢોકળા (Jhatpat Khaman Dhokla Recipe In Gujarati)
#SD ખમણ ઢોકળા ગુજરાતી લોકો ના ફેવરિટ હોય છે.તે માં ઝટપટ આજ મેં ખમણ ઢોકળા ક્રિયા Harsha Gohil -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
ખમણ ઢોકળા માં તેલનું પ્રમાણ નહિવત હોય છે. ખમણ ઢોકળા વરાળમાં બફાઈને બને છે એટલે ખાવામાં હલકા રહે છે અને કોઈપણ વ્યક્તિ આરામથી ખાઈ શકે છે #FFCI Gohil Harsha -
-
નાયલોન ખમણ ઢોકળાં (Nylon Khaman Dhokla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DRC Sneha Patel -
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#FFC1#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે ગુજરાતી લોકોમાં ખૂબ જ પ્રિય અને પ્રચલિત એવી એક વાનગી બનાવી છે. આ વાનગીનું નામ છે ખમણ ઢોકળા. સોફ્ટ અને સ્વાદિષ્ટ એવા આ ખમણ ઢોકળા બનાવવા ખૂબ જ સરળ છે. ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી આ ખમણ ઢોકળા બની જાય છે. તહેવારોમાં, જમણવારમાં કે કોઈ મહેમાન આવવાના હોય ત્યારે ગુજરાતી લોકોના ઘરમાં આ વાનગી ફરસાણ તરીકે બનાવવામાં આવે છે. ખમણ ઢોકળા નાના બાળકોથી માંડીને મોટા સુધી બધાને પસંદ આવે તેવી વાનગી છે. Asmita Rupani -
વાટીદાળ ના ખમણ(Vati Dal Khaman Recipe in Gujarati)
#GA4#WEEK4આપણે ગુજરાતી લોકો ઢોકળાના ખુબ શોકીન હોઈએ છીએ. પછી ભલેને તેને ખમણ કહીંને કેમ ન બોલાવીએ પણ બધા જ પ્રકારના ખમણ હોય કે ઢોકળા આપણને ખુબ ભાવતા હોય છે. ખમણ બે પ્રકારના હોય છે નાયલોન ખમણ જે બેસનમાંથી બનાવવામાં આવે છે અને બીજા છે વાટી દાળના ખમણ જે દાળ અને બેસન ના મિશ્રણથી બનાવવામાં આવે છે તો આજે હું તમારા માટે લાવી છું ગુજ્જુ ફેવરીટ વાટી દાળના ખમણની તદ્દન સરળ રીત. Bansi Kotecha -
-
ખમણ ઢોકળા(khaman dhokla recipe in Gujarati)
#DRC ખમણ ઢોકળા જે બેસન અથવા ચણા નાં લોટ માંથી બનતાં હોય છે.પોચા અને સુવાળાં ઢોકળા માટે મહત્વ નું એ છે કે પિરસવાં નાં સમયે વઘાર કરવો.સવાર નાં નાસ્તા માટે તેમજ સાંજ નાં ચા સાથે સર્વ શકાય. Bina Mithani -
ખમણ (Khaman Recipe In Gujarati)
સવાર ના નાસ્તામાં ખમણ બનાવ્યા હતા, ગુજરાતી નું આ ફેમસ ફૂડ છે, ક્યારેક નાસ્તામાં તો ક્યારેક ફૂલ ભાના માં ફરસાણ માં બને છે. Kinjal Shah -
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
દાળ ના ખમણ (ઢોકળા)ખમણ ગુજરાતી ટ્રેડિંશનલ વાનગી છે. બધા ને ભાવતી હોય છે આપણે ખમણ મોસ્ટ બહારથી જ લાવતા હોઈ છે પણ જો આપણે પરફેક્ટ માપ થી બનાવીએ તો બહાર જેવાજ બંને છે. AnsuyaBa Chauhan -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#SD# ખમણ ઢોકળા ગુજરાતી લોકોની famous items ઢોકળા અને ઢોકળાં ખૂબ જ વેરાયટી બને છે પરંતુ અચાનક મહેમાન આવી જાય તો તરત જ instinct ખમણ ઢોકળા બની જાય છે Jyoti Shah -
વાટી દાળ ના ખમણ(Vatidal na khaman recipe in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૪#માઇઇબુક#પોસ્ટ૩વાટી દાળ ના ખમણ એટલે કે સુરતી ખમણ ખૂબ જ પ્રખ્યાત ગુજરાતી ફરસાણ છે. જે ખુબજ સ્વાદિષ્ટ હોય છે. આ ખમણ તમે કોઈ પણ સમયે નાસ્તા માં માણી શકો છો. Shraddha Patel -
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1ખમણ ઢોકળા એ ઝટપટ બનતી ગુજરાતી રેસિપી છે. પોચાં અને જાળીદાર ખમણ બહુ જ સરસ લાગે છે. Jyoti Joshi -
-
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#Week1ખમણ ઢોકળા ગુજરાતની ફેમસ ડીશ છે. ગુજરાતીઓ ખમણ ઢોકળા સવારે નાસ્તામાં ખાવાનું પસંદ કરે છે. Rachana Sagala -
બેસનના ઝટપટ નાયલોન ખમણ ઢોકળા (Nylon Khaman Dhokla Recipe In Gujarati)
#સ્નેકસ આજે મેં ઝટપટ નાયલોન ખમણ ઢોકળા બનાવ્યા છે. આ ખમણ ઢોકળા મે હીનાબેન નાયક ની રેસીપી ફોલો કરીને બનાવ્યા છે. જો કે બેથી ત્રણ વખત તો પ્રોપર નહોતા જ બન્યા. પરંતુ પાંચમી વખત ટ્રાય ખૂબ સક્સેસ રહી થેન્ક્યુ હિના નાયકજી. Kiran Solanki -
ખમણ (khaman recipe in Gujarati)
#trend3 આજે મેં ખમણ ઢોકળા બનાવ્યા છે આ ખમણ ઢોકળા આ મે હીનાબેન નાયક ની રેસીપી ફોલો કરીને બનાવ્યા છે બહુ સરસ બન્યા છે... Kiran Solanki -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Famમારા ઘર માં બધાને નાયલોન ખમણ બહુ જ ભાવે છે ushma prakash mevada -
સેવ ખમણ (Sev Khaman Recipe In Gujarati)
#PRનાયલોન ખમણ ગુજરાતી ઓ ની શાન છે, કોઈ પણ સમયે ખાઈ શકાય એવું ફરસાણ છે, મે અહીયા સેવ ખમણ બનાવ્યા છે Pinal Patel -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3ખમણ એ ફરસાણ છે.પણ નાસ્તા માટે બેસ્ટ વાનગી છે.ખમણ ઘણી રીતે બનાવી શકાય. દાળને બોળીને,બેસન નાં અને નાયલોન ખમણમેં આજે બેસનમાંથી ગળ્યા ખમણ બનાવ્યા છે. Payal Prit Naik -
પૌઆ ના ખમણ ઢોકળા (Paua Na Khaman Dhokla Recipe In Gujarati)
#trend3 #week3 આજે મેં બનાવ્યા છે પૌવા ના ખમણ ઢોકળા.ખમણ ઢોકળા તો આપણે સવારના નાસ્તામાં અથવા કોઈ પણ મહેમાન આવે ત્યારે આપણે બનાવતા હોઈએ છે જે બધાને બહુ ગમે છે Bhavna Vaghela -
-
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#Fam અમારા ઘરમાં મારા સાસુ ખમણ ઢોકળા ખુબ જ સરસ બનાવે છે. તેમના હાથે આ ઢોકળા એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે. મેં તેમની પાસેથી આ ખમણ ઢોકળા ની રેસીપી શીખી છે. મેં ખમણ ઢોકળા ના શેઇપ માં થોડું ઇનોવેશન કરી તેને થોડું મોર્ડન લૂક આપ્યુ છે. તો તેમની જુની રેસિપી અને મારો થોડો મોર્ડન લૂક આ ખમણ ઢોકળાને ખૂબ જ સ્વાદિષ્ટ અને દેખાવમાં એકદમ આકર્ષક બનાવે છે. તો ચાલો જોઈએ આ ઈન્ડો વેસ્ટન ખમણ ઢોકળા ક્પ્સ કઈ રીતે બને છે. Asmita Rupani -
ઈન્સ્ટન્ટ ખમણ ઢોકળા(Instant Khaman Dhokla Recipe In Gujarati)
#Famપોસ્ટ - 5 ખમણ એ ગુજરાતની વાનગી છે જે વિશ્વ ભર માં પ્રચલિત છે...અમારા ઘરમાં વારંવાર બને છે...ગેસ્ટ હોય કે તહેવાર...ખમણ બનેજ...મારા ભાભી પાસે હું શીખી છું...ખૂબ સ્પોનજી....સોફ્ટ અને સ્વાદમાં એકદમ જકકાસ....👌👍 Sudha Banjara Vasani -
"નાયલોન ખમણ"(Nylon Khaman Recipe in Gujarati)
#trend3#week3#નાયલોન_ખમણઆજે હું તમારા માટે નાયલોન ખમણ ની રેસિપી લઈ ને આવી છું જે સ્વાદ માં ખૂબજ ટેસ્ટી છે તો તમે પણ આ રીતે ખમણ બનાવો અને ઘરના બધા સભ્યો ને ખુશ કરો Dhara Kiran Joshi
More Recipes
ટિપ્પણીઓ (12)