વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ

Jo Lly
Jo Lly @cook_27486580

#SFC

તમે કોઈ પણ આકાર ની બ્રેડ લઈ શકો છો...મે અહી ગોળ બ્રેડ લીધેલ છે....

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. પેકેટ ગોળ બ્રેડ
  2. ચમચો મેયોનિઝ
  3. પેકેટ બટેટા ની વેફર
  4. દોઢ કેપ્સીકમ
  5. ૨ નંગડુંગળી
  6. નાનું ગાજર
  7. ૧ નંગમકાઈ ના દાણા
  8. ૧ નાની વાટકીઆમ પાપડ (ઓપ્શનલ)
  9. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  10. ૧ ચમચીઓરેગાનો
  11. ૧ ચમચીચાટ મસાલો
  12. અમૂલ બટર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગાજર,કેપ્સીકમ,ડુંગળી ને ઝીણા સમારી લેવા અને મકાઈ બાફી તેના દાણા કાઢી લેવા...આમ પાપડ ના નાના ટુકડા કરી લેવા...

  2. 2

    ત્યાર બાદ એક બાઉલ મા બધું મિકસ કરી લેવું...અને મસાલા તેમજ મેયો નાખી નાખવું...

  3. 3

    ત્યાર બાદ બધું મિકસ કરી લેવું...ત્યાર બાદ બ્રેડ ઉપર તૈયાર કરેલ સ્ટફિંગ મૂકી વેફર નો ભૂકો નાખવો અને ઉપર બીજી બ્રેડ મૂકવી...ત્યાર બાદ બ્રેડ ઉપર અમુક લગાવી ગ્રિલ મશીન માં ગ્રિલ કરવા મૂકી દેવી..૫ મિનિટ પછી ગ્રિલ થઈ જશે..

  4. 4

    આમ બધી સેન્ડવીચ તૈયાર કરી ટોમેટો સોસ સાથે સર્વ કરો...

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Jo Lly
Jo Lly @cook_27486580
પર

Similar Recipes