ખાટા ઢોકળા

Bhagyashreeba M Gohil
Bhagyashreeba M Gohil @Luck
Ahmedabad
શેર કરો

ઘટકો

20 થી 25 મિનિટ
ત્રણ થી ચાર
  1. ૧ વાટકીચોખા
  2. અડધી વાટકી ચણાની દાળ
  3. મસાલો બનાવવા માટે
  4. 2 મોટી ચમચીમરચાં લસણની પેસ્ટ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 1 ચમચીહળદર પાવડર
  7. 1 ચમચીજીરૂ
  8. ચપટીખારો

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખાને ચણાની દાળને મિક્સ કરી કર કરું દળી લેવું પછી તેમાં છાશ નાખી આથી લેવું. ત્યારબાદ બીજા દિવસે ખીરું તૈયાર છે

  2. 2

    ત્યારબાદ તેમાં બધા મસાલા ઉમેરી દેવા ને ખારો પણ પછી એક ઢોકડિયામાં પાણી ઉમેરી ને ગેસ ઉપર મૂકી દેવું પછી તેમાં ખીરુ પાથરી દેવું દસ મિનિટ પછી ચડી જાય એટલે તેલ સાથે સર્વ કરો ગરમાગરમ ઢોકળા તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhagyashreeba M Gohil
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes