રાંધવાની સૂચનાઓ
- 1
ફ્લાવર, બટાકા અને વટાણા ને સમારી ધોઈ નાખી બાફી લેવા
- 2
એક પૅન માં તેલ અને ઘી મૂકી ગરમ થાય એટલે આદું અને લસણ ની પેસ્ટ ઉમેરીને કાંદા અને કૅપ્સીકમ સાંતળો
- 3
સાંતળી લીધાં પછી મિક્સર માં વાટી લો
- 4
ટામેટા ની પ્યુરી બનાવી તેમાં ઉમેરો
- 5
મીઠું સ્વાદાનુસાર નાખી હળદર અને મરચું પાવડર નાખી પાઉં ભાજી નો મસાલો નાખી થવા દો
- 6
બાફેલા બટાકા ફ્લાવર અને વટાણા ને ક્રશ કરી ટામેટા ની પ્યુરી માં ઉમેરો
- 7
૫-૧૦ મિનિટ સુધી થવા દો અને પછી પાઉં સાથે સર્વ કરો
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

પાઉં ભાજી પુલાવ
#masterclass post 4


પાઉં ભાજી
#કઠોળ


ભાજી પાઉં બોમ્બે સ્ટાઇલ
આ રીત થી ભાજી પાઉં એકદમ ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ બને છે. તવી માં એક એક પ્લેટ બનાવું અને સર્વ કરતાં જવું.


બટર પાઉં ભાજી
#ડીનર#એપ્રિલ


પાઉં ભાજી
#goldenapron3#week2(Peas)


ખડા પાવ ભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)
#SSR#post1


ભાજી પાઉં (Bhaji Pav Recipe In Gujarati)
#RC3Red Recipeમુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ગણાતી ભાજી પાઉ મારી ફેવરીટ વાનગી છે.


પાઉં ભાજી (Pau Bhaji Recipe In Gujarati)
નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી ડીશ પાઉં ભાજી આના માટે કોઈ ના ન પાડી શકે


સ્ટફ પાઉં ભાજી બન
#ફ્યુઝન


ચીઝી ભાજી પાઉં બોમ્બ
#બર્થડેબચ્ચાં નું બર્થ-ડે માં કેક, સમોસા, વેફર, સેન્ડવીચ, પાઉં ભાજી, પિઝ્ઝા, ઠંડુ પીણું.. વગેરે બનાવવામાં આવે છે.એક નવીનતમ સ્વાદિષ્ટ વાનગી.. બર્થ-ડે માં બનાવવા માટે..ચીઝ પાઉં ભાજી નું ડિસન્સ્ટ્રકશન વાનગી...ચીઝી ભાજી પાઉં બોમ્બ.. જેમાં પાઉં ભાજી નું સ્ટફિંગ પાઉં માં ભરી ને ઉપર ચીઝ ભભરાવી ને એરફ્રાયર માં બેક કરીને બનાવ્યો છે.તમે ઓવન માં બેડ કરી શકો છો.


લીલી પાઉં ભાજી
#લીલી#ઇબુક૧પોસ્ટ ૩


પાઉં ભાજી બ્રુશેટા (Paubhaji brusheta recipe in gujrati)
#goldenapron3Week 15


બોમ્બે પાઉં ભાજી સીઝલર
#એનિવર્સરી#મૈનકોર્સ#તીખી


પાઉં ભાજી
#સ્ટ્રીટપાઉં ભાજી એક એવી ડીશ છે જે બાળકો થી લઈ મોટા બધાને જ ભાવે છે.બાળકો શાકભાજી ના ખાતા હોય તો આ એક સરસ ઉપાય છે.સૌને ભાવતું સ્ટ્રીટ ફૂડ છે.


ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
ભાજી પાઉં એ નાના થી લઈને મોટા સુધી બધા ને ભાવતી હોય છે અને લગભગ બધા ના ઘરે મળી રહે એવા ingredients થી બની જાય છે. ઘરે કોઈ ગેસ્ટ આવવાનું હોય કે weekend હોય, પાર્ટી હોય કે ફેમિલી get together હોય, ભાજી પાઉં ઈઝી અને ક્વિક ઓપ્શન છે. એટલું બધું લોકપ્રિય છે કે હમેશાં trending હોય છે.#trending #ટ્રેન્ડિંગ


પાઉં ભાજી
#લોકડાઉન#પોસ્ટ6પાઉંભાજી નામ સાંભળી ને મોહ મા પાણી ના આવે એવુ ભાગ્યે જ કોઈક હશે..😜😜 અમારા ઘરે તો બધા ને બઉ જ ભાવે. બધું શાક હોય એટલે પાઉં ભાજી તો બનાવી જ નાખવી. સહેલી અને તરત બની પણ જાય. છાસ સલાડ પાપડ જોડે મઝા આવી જાય..


હરીયાળી પાઉં ભાજી
#શિયાળાશિયાળાની ઋતુમાં ખાવાની ખૂબ મજા આવે છે.સરસ લીલોતરી શાકભાજી બજારમાં ઉપલબ્ધ હોય છે.સરસ દેશી ખાવાની મજા પડી જાય છે.અને શરીર માટે ખૂબ જ પૌષ્ટિક આહાર છે.


તવા પુલાવ
#EB# week13


પાઉં ભાજી
#જૈન


ભાજી પાઉં ફોનડયું
#પાર્ટીફોનડયું એ મૂળ સ્વિઝેર્લેન્ડ ની વાનગી છે જે હવે દુનિયાભરમાં પ્રખ્યાત થઈ છે. ફોનડયું એ ચીઝ અને ચોકલેટ ના સોસ સાથે વિવિધ બ્રેડ, ચિપ્સ, ફળો સાથે પીરસાતી વાનગી છે. અહીં મેં fusion fondue બનાવ્યું છે.


સ્પાઇસી પાઉં ભાજી
ફેવરિટ વાનગી હોય એટલે પાઉં ભાજી તો હોય જ એ પણ જ્યાં સુધી સિસકારો ન બોલાય એવી તીખી#ફેવરેટ


પાઉં ભાજી
#RB7


પાઉં ભાજી
#goldenapron૩ #ડીનર


બટર -પાઉં-ભાજી
#એનિવર્સરી#વીક3#મૈન કોર્સ


પાઉં ભાજી (Pau bhaji recipe in gujarati)
#મોમ


સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી
#એનિવર્સરી#મૈનકોસૅ#તીખીસ્ટ્રીટ માં પાવભાજી ખાવા જવાનું થાય ત્યારે સાથે તીખી ટામેટાં ની ચટણી આવે છે.


હરીયાળી પાઉં ભાજી
#રેસ્ટોરેન્ટ#ઇબુક૧#25પાવ ભાજી બને છે બધા સાક માંથી પણ અલગ અલગ રીતે બને છે અહીં હરીયાળી ભાજી બનાવશુ રેસ્ટોરેન્ટ મા ગ્રીન ભાજી પણ કહે che. આ ભાજી હેલ્ધી અને ટેસ્ટી che.


મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8


પાઉં ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#SF


પાઉં ભાજી પુલાવ (Paubhaji Pulav Recipe In Gujarati)
#GA4#Week8#Food puzzle#Pulav

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16839601
ટિપ્પણીઓ (5)