મીઠા પુડા

Kirtida Buch
Kirtida Buch @cook_29549525
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
2લોકો માટે
  1. 1 વાટકીઘઉનો લોટ
  2. 1 નાની ચમચીચોખાનો લો
  3. 1/2નાની ચમચી ચણાનો લોટ
  4. 1 નાની ચમચીદહીં
  5. 1 વાટકીગોળ નુ પાણી (4થી5 ચમચી ગોળ)

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌપ્રથમ ઘઉના લોટમાં ચોખા નો અને ચણા નો લોટ લેવો અને ગોળનુ પાણી તૈયાર કરવુ

  2. 2

    ત્યારબાદ એક બાઉલમાં ત્રણેય લોટ લઈને તેમાં 1 ચમચીદહીં નાખી જરૂરિયાત પ્રમાણે ગોળનુ પાણી નાખી બેટર રેડી કરવુ

  3. 3

    બેટર ને દશેક મીનીટ રેસ્ટ આપવો ત્યારબાદ તવા ઉપર પાથરી લેવું

  4. 4

    બન્ને સાઈડ ઉપર સહેજ ઘી લગાવી શેકી લેવા ગરમાગરમ સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kirtida Buch
Kirtida Buch @cook_29549525
પર

ટિપ્પણીઓ

Similar Recipes