રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કુકર માં બટાકા મુકી કુકર બંધ કરી ધીમા ગેસ પર ૫ સીટી વગાડી ગેસ બંધ કરી કુકર ઠંડુ પડે એટલે બટાકા બહાર કાઢી ઠંડા થાય એટલે છાલ ઉતારી છોલી લેવા
- 2
હવે બટાકા ને એક બાઉલ માં લઇ છૂંદી લેવા પછી તેમાં લીલા મરચાં ની પેસ્ટ, લીંબુ નો રસ, મીઠું,ગરમ મસાલો ને કોથમીર ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેવું ને તેના નાના નાના ગોળા વાળી લેવા.
- 3
હવે ચણા ના લોટ નું ખીરું તૈયાર કરીયે મરચાં ની પેસ્ટ, મીઠું, ખાવા નો સોડા અને જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું હવે ગેસ પર કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકવું
- 4
તેલ ગરમ થાય એટલે ધીમા ગેસ પર બટાકા વડા તળી લેવા ગુલાબી કલર ના થાય ત્યાં સુધી હવે ગેસ પર ચાલી ગરમ કરવા મૂકવી પાઉં ને વચ્ચે થી કાપી થોડો ગરમ કરી તેમાં બટર, લાલ ચટણી ને લીલી ચટણી લગાવી વચ્ચે બટાકુ વડુ મુકી તેલ મૂકી બંને બાજુ શેકી લેવું પાઉં વડા ને ગરમાગરમ ચટણી સાથે સર્વ કરો તૈયાર છે પાઉં વડા સર્વ કરવા માટે. ્
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાઉં વડા
#goldenapron2#maharashtraપાઉં વડા એ મહારાષ્ટ્ર નું સ્ટ્રીટ ફૂડ છે.જેમ ગુજરાત માં લોકો દાબેલી, ઢોકળા ફાફડા ખાવાના શોખીન છે તેમ મહારાષ્ટ્ર ના લોકો તીખા તમતમતા પાઉં વડા ખાવાના શોખીન છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
-
વડા પાઉં (Vada Pav Recipe In Gujarati)
#WDCવડાપાઉં એ મહારાષ્ટ્રની વાનગી છે.. બટેટાવડા અને વડાપાઉં , પાઉની વચ્ચે લાલ ચટણી અને આચાર મસાલો નાખી સર્વ કરાય છે. Stuti Vaishnav -
-
-
મુંબઈ નાં VIP વડા પાવ (Mumbai na VIP Vadapau)
#વેસ્ટ#માઇઇબુક#પોસ્ટ૨૭આ વાનગી બહુ જૂની અને વર્ષો થી મળતી ડિશ જે મહારાષ્ટ્ર નાં મુંબઈ ગલી ગલી માં મળે છે.જે પેલા ૨ રૂપિયા કે ૫ રૂપિયા માં મળતા હતા આજે એ હવે ૧૫ કે ૨૦ રૂપિયા માં મળે છે એટલે મુંબઈ ની સસ્તી ડિશ હોય તો આ વડા પાવ.તેને Bombay Burger na નામે પણ ઓળખાય છે.વડા=ચણા નાં લોટ ના પૂલ માં બટાકા એ મરેલ ડૂબકીપાવ= વડા માટે નો ગાદલું અને ધાબળો nikita rupareliya -
-
પાણીપુરી વડા પાઉં
વડા પાઉં મુંબઇનું ફેમસ ફાસ્ટ ફુડ છે તેમાં પાણીપુરી નું ફયુઝન કરી પાણીપુરી વડા પાઉં બનાવ્યા.#ફયુઝન Rajni Sanghavi -
પફ વડા અને બટાકા વડા (Puff Vada and aloo vada Recipe in Gujarati)
#સ્ટ્રીટફુડ રેસીપી બટાકા વડા ને બ્રેડવન ની વચચે ચીઝ ,મમરી અને ચટણી મુકી ને પીરસવા મા આવે છે Saroj Shah -
વડા પાઉં (Vada pau recipe in gujarati)
વડપાઉં એમ તો મુળ મુંબઇ નૂ સ્ટ્રીટ ફૂડ ગણાય છે પણ બધી જ જગ્યા એ ઘણુ પ્રખ્યાત છે. ટ્રેડિશનલી પાંઉ મા વચ્ચે વડૂ અને લસણ ની સુકી ચટણી મુકી લીલા મર્ચા જોડે ખવાય છે. પણ અમદાવાદ મા વડા પાઉં અલગ રીતે બને છે . જેમાં લસણ ની ચટણી ને બટર મા સેકી અને ત્યારબાદ પાઉં ને પણ ખાસા એવા માખણ મા સેકી કોથમિર ની ચટણી અને વડા મુકી સર્વ કરવામાં આવે છે. તો અહિં મેં અમદાવાદી સ્ટાઇલ વડા પાઉં બનાવ્યા છે જે મને ખુબ જે પ્રિય છે. #superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
-
-
-
-
-
-
વડા પાઉં (Vada Pav Recipe In Gujarati)
#WD#cookpadgujarati#cookpadindiaઆપણાં જીવન માં કોઈ પણ મહત્વ ની ઘટના, શીખ, જ્ઞાન માટે કોઈ ને કોઈ પ્રેરણા જરૂર થી હોય છે. જ્યારે રસોઈકલા ની વાત આવે ત્યારે બાળપણ માં આપણી માતા, દાદી, નાની, બહેન વગેરે વડીલો જ આપણી પહેલી પ્રેરણા હોઈ છે. જેમ જેમ સમય પસાર થાય ત્યારબાદ આ પ્રેરણા ની સૂચિ માં વધારો થાય છે. નામી શેફ, ગ્રૂપ ના સાથી હોમ શેફ્સ પણ આપણી પ્રેરણા બને છે.આ વિમન્સ ડે પર આ વ્યંજન હું મારી મોટી બહેન ને અર્પણ ( dedicate ) કરું છું,જે મારી માતા પછી પહેલી પ્રેરણા છે તેમની રસોઈકલા ની સૂઝબૂઝ થી હું ઘણું શીખી છું અને હજી હું શીખી જ રહી છું.મહારાષ્ટ્ર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ વડા પાઉં એ પોતાની પ્રખ્યાતી ભારતભર માં ફેલાવી છે અને તેને કોઈ ઓળખ ની જરૂર નથી. વડા પાઉં ,મારી બહેન ને બહુ પ્રિય છે અને મને પણ😋. Deepa Rupani -
-
-
વેજ ચીઝ વડા પાઉં (Veg Cheese Vada Pav Recipe In Gujarati)
#childhood#ff3#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)